Googleના સૌથી સક્ષમ AI મૉડલનો, નવી સુવિધાઓના પ્રાધાન્યતાવાળા ઍક્સેસનો અને 10 લાખ ટોકન સંદર્ભ વિન્ડોનો અનુભવ કરો
Google તરફથી તમારું વ્યક્તિગત AI સહાયક. તમારા વિચારોને સુપરચાર્જ કરવા માટે જેમિની સાથે ચેટ કરો.
-
અમારા 1.5 Flash મૉડલનો ઍક્સેસ
-
લાંબી ચાલતી વાતચીતો માટે 32 હજાર ટોકન સંદર્ભ વિન્ડો
-
લખવામાં, પ્લાન કરવામાં, શીખવામાં, ફોટા જનરેટ કરવામાં અને બીજી ઘણી બધી ઍક્ટિવિટીમાં મદદ મેળવો
-
એક જ સમયે એકથી વધુ Google ઍપ પર માહિતી મેળવો અને કાર્યો પૂર્ણ કરો
Google ના આગામી-જનરેશન AI માટે તમારો અંતિમ પાસ. જેમિની અને વધુમાં બધું શામેલ છે.
-
અમારા નેક્સ્ટ જનરેશન મૉડલ, 1.5 Proનો ઍક્સેસ
-
10 લાખ ટોકન સંદર્ભ વિન્ડો, 1,500 પેજ સુધીના અપલોડને હૅન્ડલ કરવામાં સક્ષમ
-
Geminiની નવીનતમ સુવિધાઓનો પ્રાધાન્યતાવાળો ઍક્સેસ
-
Google One તરફથી 2 TB સ્ટોરેજ*
-
Gmail, Docs અને વધુ સેવાઓમાં Gemini (પસંદગીની ભાષાઓમાં ઉપલબ્ધ)*
*Google One AI Premium પ્લાનના ભાગ તરીકે તમારા સબ્સ્ક્રિપ્શનમાં શામેલ છે
Geminiની નવીનતમ સુવિધાઓનો પ્રાધાન્યતાવાળો ઍક્સેસ અનલૉક કરો
Gemini Advanced વડે, Googleની નવીનતમ AI પ્રગતિનો પ્રાધાન્યતાવાળો ઍક્સેસ ઉપલબ્ધ થતાની સાથે જ તમે તમારા સૌથી જટિલ પ્રોજેક્ટ ટૅકલ કરી શકશો.
વિગતવાર AI માટે કાર્ય સંબંધિત વિગતવાર કૉલ
તમે કૉલેજમાં અરજી કરી રહ્યાં હો, કારકિર્દી બદલી રહ્યાં હો, સર્જનાત્મક વિચારોની શરૂઆત કરી રહ્યાં હો કે ભલે પછી કોઈ અન્ય કામ લૉન્ચ કરી રહ્યાં હો, ત્યારે અમુક એવો સમય પણ આવે છે કે જ્યારે થોડી વધારાની મદદ મેળવવા તમારે કૉલ કરવો જરૂરી હોય છે.
મને શીખવામાં મદદ કરો
મને વિશ્લેષણ કરવામાં મદદ કરો
મને બનાવવામાં મદદ કરો
મને કોડ કરવામાં મદદ કરો
તમે Google One તરફથી, Gmail, Docs અને વધુમાં Gemini, 2 TB સ્ટોરેજ તેમજ બીજી ઘણી સુવિધાઓનો ઍક્સેસ પણ મેળવશો
Gmail, Docs અને વધુ સેવાઓમાં Gemini (પસંદગીની ભાષાઓમાં ઉપલબ્ધ)
2 TB સ્ટોરેજ અને Google Oneના અન્ય લાભ
1 મહિનાની મફત અજમાયશ વડે શરૂ કરો
સામાન્ય પ્રશ્નો
તમારા બધા ઍક્સેસ માટેના પાસ, Googleના નેક્સ્ટ જેનરેશન AI, Gemini Advanced વડે તમારા સૌથી જટિલ પ્રોજેક્ટને ટૅકલ કરો. અમારા સૌથી સક્ષમ AI મૉડલનો, નવી સુવિધાઓના પ્રાધાન્યતાવાળા ઍક્સેસનો અને 10 લાખ ટોકન સંદર્ભ વિન્ડોનો અનુભવ કરો.
અમારા સૌથી વધુ સક્ષમ AI મૉડલ સાથે Gemini Advanced માત્ર Google One AI Premium પ્લાન ના ભાગ તરીકે, 18 વર્ષથી વધુ ઉંમરના વપરાશકર્તાઓ માટે જ ઉપલબ્ધ છે, જેમાં આનો પણ સમાવેશ થાય છે:
-
Gmail, Docs અને બીજી ઘણી સેવાઓમાં Gemini
-
2 TB સ્ટોરેજ
-
અને અન્ય લાભ
તમે પોતે મેનેજ કરતા હો એવું કોઈ વ્યક્તિગત Google એકાઉન્ટ હોવું જરૂરી છે. અપગ્રેડ કરવાની રીત
અમારા સૌથી વધુ સક્ષમ AI મૉડલ સાથે Gemini Advanced માત્ર નવા Google One AI Premium પ્લાન ના ભાગ તરીકે, 18 વર્ષથી વધુ ઉંમરના વપરાશકર્તાઓ માટે જ ઉપલબ્ધ છે, જેમાં આનો પણ સમાવેશ થાય છે:
-
Gmail, Docs અને બીજી ઘણી સેવાઓમાં Gemini
-
2 TB સ્ટોરેજ
-
અને અન્ય લાભ
તમે પોતે મેનેજ કરતા હો એવું કોઈ વ્યક્તિગત Google એકાઉન્ટ હોવું જરૂરી છે.
જો તમે યોગ્યતા ધરાવતા હો, તો હમણાં જ Gemini Advanced પર અપગ્રેડ કરી શકો છો. તમે સીધા Gemini ઍપ પરથી પણ અપગ્રેડ કરી શકો છો: તમને મેનૂમાં અપગ્રેડ કરો બટન દેખાવું જોઈએ.
હા, જોકે, Gemini મોબાઇલ ઍપ અને Gemini વેબ ઍપ વચ્ચે સુવિધા સંબંધિત અમુક તફાવતો હોઈ શકે છે. અપગ્રેડ કરવાની રીત
જો તમે મોબાઇલ ઍપમાં તમારા Gemini Advancedના સબ્સ્ક્રિપ્શનને મેનેજ કરવા માગતા હો, તો સેટિંગ મેનૂને ઍક્સેસ કરવા માટે તમારા પ્રોફાઇલ ફોટો પર ટૅપ કરો.
અમે યોગ્ય ટાસ્ક માટે યોગ્ય મૉડલનો ઉપયોગ કરવામાં માનીએ છીએ. શ્રેષ્ઠ અનુભવ પ્રદાન કરે એવી લાગતી વસ્તુઓના આધારે અમે વિશિષ્ટ ટાસ્ક માટે સરળતાથી ઉપલબ્ધ હોય એવા વિવિધ મૉડલનો ઉપયોગ કરીએ છીએ.
તમે Gemini Advanced વડે, અમારા સૌથી સક્ષમ AI મૉડલનો ઍક્સેસ મેળવો છો.
તમારી અજમાયશની સમયસીમા સમાપ્ત થાય તે પહેલાં, ગમે ત્યારે Google One AI Premiumનું સબ્સ્ક્રિપ્શન રદ કરો. આંશિક બિલિંગ અવધિ માટે કોઈ રિફંડ ઉપલબ્ધ નથી, સિવાય કે લાગુ કાયદા અનુસાર તે જરૂરી હોય. સબ્સ્ક્રાઇબ કરીને, તમે Google One, Google અને ઑફરોની શરતો સાથે સંમત થાઓ છો. જુઓ કે કેવી રીતે Google ડેટાને હૅન્ડલ કરે છે. Gemini Advanced અને Gmail, Docs તથા વધુ સેવાઓ માટે Gemini માત્ર 18 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે જ ઉપલબ્ધ છે. Gmail, Docs અને વધુ સેવાઓ માટે Gemini પસંદગીની ભાષાઓમાં ઉપલબ્ધ છે. રેટની મર્યાદાઓ લાગુ થઈ શકે છે.
-
1
અગાઉના મૉડલ વર્ઝનની સરખામણીમાં, Gemini 1.5 Pro-002નું Gemini Advanced વર્ઝન.
-
2
ડિવાઇસ, દેશ અને ભાષા મુજબ ઉપલબ્ધતા અલગ અલગ હોઈ શકે છે. પરિણામોનો હેતુ દ્રષ્ટાંત આપવાનો છે અને તે બદલાઈ શકે છે. સચોટતા માટે જવાબોને ચેક કરો.
-
3
ઇન્ટરનેટ કનેક્શન આવશ્યક છે. ઉપલબ્ધતા ભાષા અને દેશ પ્રમાણે બદલાય છે. હંમેશાંની જેમ જવાબદારીપૂર્વક શેર કરવાનું અને બનાવવાનું યાદ રાખો