Skip to main content

Gemsની મદદથી કસ્ટમ નિષ્ણાતો બનાવો

Gems એ કોઈપણ વિષય અંગે મદદ માટેના તમારા કસ્ટમ AI નિષ્ણાતો છે. Gems કારકિર્દી માટે કોચ, સામૂહિક રીતે સમસ્યાનું સમાધાન કરતા પાર્ટનર અથવા કોડિંગ માટેના મદદગારમાંથી કંઈપણ હોઈ શકે છે. અમારા પહેલેથી બનાવેલા Gemsના સ્યૂટ વડે શરૂઆત કરો અથવા તમારી વિશિષ્ટ જરૂરિયાતોને અનુરૂપ તમારા પોતાના કસ્ટમ Gems બનાવો.

વધુ સરળતાથી પ્રક્રિયા કરો

તમને તમારા સૌથી વધુ રિપીટ થતા ટાસ્ક માટે ખૂબ જ વિગતવાર પ્રૉમ્પ્ટ સૂચનાઓ સાચવવા દે છે જેથી તમે સમય બચાવી શકશો અને વધુ ગાઢ અને વધુ ક્રિએટિવ સહયોગ પર ફોકસ કરી શકશો.

તમારી પોતાની ફાઇલો અપલોડ કરો

તમે કસ્ટમ Gemsને જરૂરિયાત મુજબ મદદરૂપ થાય એવા સંદર્ભ અને સંસાધનો આપી શકો છો.

તમારા અનુભવને મનગમતો બનાવો

ભલે તમને ચોક્કસ ટોન અને શૈલીમાં લખવા માટે Gemની જરૂર હોય અથવા કોઈ વિશિષ્ટ વિષય પર નિષ્ણાતના જ્ઞાનની જરૂર હોય, Gems તમારી પ્રોડક્ટિવિટી વધારી શકે છે.