Skip to main content

વિદ્યાર્થી માટેની અમારી ઑફર હમણાં હંગામી ધોરણે બંધ છે

Google AI Proનો એક મહિનાનો પ્લાન મફતમાં મેળવો અને અમારા શ્રેષ્ઠ મૉડલ, NotebookLM, ઉપરાંત 2 TB સ્ટોરેજનો ઍક્સેસ મેળવો. Gemini સાથે તમારા લર્નિંગને મનગમતું બનાવો, હોમવર્ક માટે અમર્યાદિત મદદ મેળવો અને પરીક્ષામાં શ્રેષ્ઠ માર્ક મેળવો.

હોમવર્કમાં મદદ

તમે જેના પર કાર્ય કરી રહ્યા છો તે ફોટો અથવા ફાઇલ અપલોડ કરો અને Gemini તેને સ્પષ્ટ, પગલાંવાર માર્ગદર્શન આપી સમજાવશે અને સરળતાથી જવાબ પર કેવી રીતે પહોંચવું તે શીખવામાં મદદ કરશે.

  • પ્રકાશસંશ્લેષણને પગલાંવાર સમજાવો
  • મને આ દસ્તાવેજનો સારાંશ આપો
  • ભારત છોડો આંદોલનના કારણો અને તેના ઐતિહાસિક મહત્ત્વ વિશે રિસર્ચ કરો
  • મને આ ગણિતના સવાલનો જવાબ આપો

પરીક્ષાની તૈયારીમાં મદદ

ખાતરી કરો કે તમે તમારી આગળની પરીક્ષા માટે તૈયાર છો. નોંધથી લઈને સ્લાઇડ સુધી તમારા દસ્તાવેજ અપલોડ કરો અને તેમને સ્ટડી ગાઇડ, પ્રૅક્ટિસ ટેસ્ટ અથવા પૉડકાસ્ટમાં ફેરવો.

  • મારી ક્લાસની નોંધને સ્ટડી ગાઇડમાં ફેરવો
  • ગુજરાતના યુદ્ધ વિશે મને ક્વિઝ પૂછો
  • મારા લેકચરની નોંધનો સારાંશ આપો
  • જોડેલી નોંધ સાથે પૉડકાસ્ટ બનાવો

લેખનમાં મદદ

લેખન સંબંધિત બ્લૉકમાંથી બહાર નીકળો. Gemini ઍપ તમને પહેલો ડ્રાફ્ટ તૈયાર કરવામાં, તમારા તર્ક પર કાર્ય કરવામાં અને તમારા આઇડિયાને બહેતર બનાવવામાં મદદ કરી શકે છે.

  • મારો નિબંધ પ્રૂફરીડ કરો અને કોઈ સુધારાના સૂચનો આપો
  • આ ફકરાને ટૂંકો અને સ્પષ્ટ બનાવો
  • આ ઇમેઇલને વધુ વ્યાવસાયિક બનાવો
  • મારા રૅઝ્યૂમેને બહેતર બનાવો

સંપૂર્ણ Gemini. અને વધુ.

અમારું શ્રેષ્ઠ AI મૉડલ

અમારું શ્રેષ્ઠ AI મૉડલ - 2.5 Pro, જે તમને આગળ વધવામાં અને ઝડપી પ્રગતિ કરવામાં મદદ કરવા માટે ડિઝાઇન કરેલું છે, તેના વિસ્તૃત ઍક્સેસનો આનંદ માણો.

વીડિયો જનરેટ કરવો

Veo 3 Fast દ્વારા સંચાલિત Gemini, કસ્ટમ ઑડિયો સાથે સાદી ટેક્સ્ટ અને ફોટાને ડાયનૅમિક વીડિયોમાં ફેરવી શકે છે.

Deep Research

તમારું 2.5 Pro દ્વારા સંચાલિત સ્માર્ટ રિસર્ચ આસિસ્ટંટ - કલાકોના કાર્યને મિનિટોમાં ફેરવવામાં તમને મદદ કરે છે. કોઈપણ વિષય પર વિગતવાર રિપોર્ટમાં ઊંડાણપૂર્વક વિચારણા કરો અને તમારી જાણકારીને વધુ તીવ્ર બનાવવા માટે ફૉલોઅપ સવાલો પૂછો — Gemini Pro તમારું વ્યક્તિગત રિસર્ચ પાર્ટનર છે, જે હંમેશાં મદદ કરવા માટે તૈયાર છે.

ઑડિયો ઓવરવ્યૂ (પૉડકાસ્ટ)

ઑડિયો ઓવરવ્યૂ સાથે, તમે કોઈપણ ફાઇલ – કે તમારા Deep Research રિપોર્ટને પણ – પૉડકાસ્ટમાં ફેરવી શકો છો જેને તમે કોઈપણ સમયે, ક્યાંય પણ સાંભળી શકો છો. જાણકારીઓ મેળવવા માટે માત્ર 2.5 Pro સાથે Deep Researchનો ઉપયોગ કરો અને પછી તેમને ઝટપટ પૉડકાસ્ટમાં ફેરવો – મુસાફરીમાં શીખવા માટે એકદમ યોગ્ય.

Google Docsમાં નિકાસ કરો

તમારા કાર્યને સરળતાથી Google Docsમાં નિકાસ કરો, કૉપિ-પેસ્ટ કરવાની જરૂર નથી. તમે Canvas સાથે તમારા લેખનને સંપૂર્ણ બનાવો કે Deep Research સાથે સિદ્ધાંતની શોધખોળ કરો, Google Docs સાથે Geminiનું એકીકરણ તમારા કાર્યને કાર્યક્ષમ અને સરળ બનાવે છે.

Gemini Live

સામૂહિક રીતે વિચારો કરો, જટિલ વિષયોને સરળ બનાવો અને રિઅલ-ટાઇમ જવાબ સાથે પ્રસ્તુતિઓ માટે તૈયાર રહો. તમારા સવાલોના સેટ પર પ્રતિસાદથી લઈ તમારા પાઠ્યપુસ્તકના જટિલ ભાગ સુધી- અઘરી કલ્પનાઓને સરળ બનાવવામાં અનુરૂપ મદદ મેળવવા માટે કૅમેરા અથવા સ્ક્રીન Gemini સાથે શેર કરો.

ઉપરાંત, Google AI Pro પ્લાન તરફથી પ્રીમિયમ લાભોનો આનંદ માણો.

2 TB સ્ટોરેજ

2 TB સ્ટોરેજ સાથે સમગ્ર Google Drive, Gmail અને Google Photos પર ઉપયોગ કરવા માટે તમારી યાદગીરીઓ અને ફાઇલોનો બૅકઅપ લીધેલો રાખો.

NotebookLM

નોટબુક દીઠ 5x વધુ ઑડિયો ઓવરવ્યૂ, નોટબુક અને સૉર્સ સાથે વધુ સ્માર્ટ રીતે સ્ટડી અને રિસર્ચ કરો.

Flow

સિનેમૅટિક દૃશ્યો અને સ્ટોરી બનાવવા માટે, Veo 3 વડે કસ્ટમ બિલ્ટ થયેલા અમારા AI ફિલ્મમેકિંગ ટૂલનો ઍક્સેસ મેળવો.

Whisk

ટેક્સ્ટ અથવા ફોટો પ્રૉમ્પ્ટનો ઉપયોગ કરીને ફોટા બનાવો અને તમે બનાવેલા ફોટાને કોઈપણ શૈલીમાં ઍનિમેટ કરીને તેમને જીવંત બનાવો.

Gmail, Docs અને બીજી ઘણી સેવાઓમાં Gemini

તમારા દરરોજના ટાસ્ક સરળ બનાવો અને તમારી મનપસંદ Googleની ઍપમાં લખવા, ગોઠવવા અને વિઝ્યુઅલાઇઝ કરવામાં મદદ મેળવો.

સામાન્ય સવાલો

વિદ્યાર્થી માટેની અમારી 15 મહિનાની ઑફર 30 જૂન, 2025ના રોજ થઈ ગઈ છે અને હવે તમારા પ્રદેશમાં તે ઉપલબ્ધ નથી. તમે હજી પણ એક મહિના Google AI Pro અજમાયશનો આનંદ માણી શકો છો અને Gemini ઍપ, NotebookLM, Whiskનો વધુ ઍક્સેસ તેમજ 2TBનો મફત સ્ટોરેજ અનલૉક કરી શકો છો.

અમે તમને યાદ કરાવવા માટે એક ઇમેઇલ મોકલીશું કે તમારી ઑફર પૂરી થઈ રહી છે, જેથી તમારી પાસે રદ કરવા માટે પૂરતો સમય હોય.

Google One AI Premium પ્લાન, ઇન્ટરનેટ અને પસંદગીની સુવિધાઓ માટે સુસંગત એકાઉન્ટ જરૂરી છે. પસંદગીના દેશો, ભાષાઓમાં અને 18 વર્ષથી વધુ ઉંમરના વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ છે. જવાબદારીપૂર્વક બનાવો.