Skip to main content

સ્કિલ
Geminiમાં તમારા કસ્ટમ શૉર્ટકટ.

Turn frequent requests into custom skills, so you can skip repetitive prompting and jump straight to the results.

Less prompting, more doing.

Create custom instructions.

To create a custom skill, simply describe what you want it to do in the prompt bar or in your skills page and Gemini will take care of the rest.

Dark interface card for a beauty-maven skill, decorated with an orange 3D lipstick against a black background.

તમારી સ્કિલ એકત્રિત કરો.

You can combine multiple Gemini skills in a single prompt (for example, layering /match-my-writing-style and /prep-for-meetings) to complete complex, multi-step workflow automations seamlessly.

Prompt buttons like "/photo-to-cad" surrounded by a pink piping bag, a green invoice envelope, and a blue wireframe high heel.

વધુ સંદર્ભ આપો.

Add files when uploading a skill.md file to add more context that Gemini can reference each time you use the skill.

Dark UI modal titled "Upload a skill" with a dotted drag-and-drop zone and a floating .MD document file icon.

સ્કિલ બનાવવી સરળ છે.

તમે જે કંઈ પણ કામ એકથી વધુ વાર કરો છો, તેને ફરીથી ઉપયોગમાં લઈ શકાય તેવી સ્કિલમાં ફેરવો. તમારા કામના સંદર્ભના આધારે, Gemini યોગ્ય વર્કફ્લોને ઑટોમૅટિક રીતે ટ્રિગર કરી શકે છે. ક્યાંથી શરૂ કરવું તેની ખાતરી નથી? પહેલેથી બનાવેલી સ્કિલમાંથી પસંદ કરો.

"Prep for meetings" UI prompt over a stylized 3D desktop with a blue mug, green glass leaves, and frosted pens.

એજન્ડાને સફળતાપૂર્વક પાર પાડો.

Get ready for your next call using the premade /prep-for-meetings skill. Use Gemini skills to create a detailed and personalized brief using key context from your Workspace Apps including Google Calendar.

Clay pink pen and papers float behind a prompt: "Match my writing style. Learns your voice from your writing."

તમારો પોતાનો ટોન જાળવી રાખો.

Use the premade /match-my-writing-style skill to write faster while maintaining your unique voice and tone. Gemini skills learn from your real writing across Workspace apps to create a custom voice card.

સામાન્ય સવાલો

તમે વારંવાર કરતા હો તેવા કામો માટે, Geminiના તમારા અનુભવને કસ્ટમાઇઝ કરવા Gems અને સ્કિલનો ઉપયોગ સમાન હેતુઓ માટે કરવામાં આવે છે. આ વર્ષના અંતમાં, અમે Gems પરથી સ્કિલ પર ટ્રાન્ઝિશન રહ્યાં છીએ, જેથી તમને Geminiને કસ્ટમાઇઝ કરવાની હજી વધુ બહેતર અને અનુકૂળ રીત મળી શકે. આ સ્કિલ તમને વધુ કામ કરવાની સુવિધા આપશે, જેમ કે, ટૅબ બદલ્યા વિના સીધા તમારી વર્તમાન ચૅટમાં જ તેનો ઉપયોગ કરવો અથવા હજી વધુ કસ્ટમાઇઝ કરેલા વર્કફ્લો બનાવવા માટે એકસાથે અનેક સ્કિલને એકત્રિત કરવી. Gems પરથી સ્કિલ પરના સ્થાનાંતરણ વિશે વધુ જાણો.

અમે જેમ-જેમ સ્કિલમાં વધુ કાર્યક્ષમતાઓ ઉમેરતા જઈશું, તેમ-તેમ વ્યક્તિગત એકાઉન્ટ ધરાવતા વપરાશકર્તાઓ માટે નવેમ્બરથી, Workspace વ્યવસાય, એન્ટરપ્રાઇઝ અને બિનલાભકારી સંસ્થાઓના ગ્રાહકો માટે માર્ચ 2027થી અને Workspaceના શૈક્ષણિક ગ્રાહકો માટે જૂન 2027થી Gems માટેનો સપોર્ટ કાઢી નાખવામાં આવશે. આ ટ્રાન્ઝિશનને સરળ બનાવવા માટે જ્યારે Gems કાઢી નાખવામાં આવશે, ત્યારે અમે તમારા Gemsનું સ્કિલમાં ઑટોમૅટિક રીતે સ્થાનાંતરણ કરીશું. તમે અમારા મદદ કેન્દ્રની મુલાકાત લઈને તમારા Gemsનું સ્કિલમાં ટ્રાન્ઝિશન કરવાની રીત વિશે વધુ જાણી શકો છો.

તમે બે સરળ રીતે સ્કિલ બનાવી શકો છો: નિયમિત ચૅટમાં માત્ર Geminiને પૂછો (દા.ત., "મારા સાપ્તાહિક સ્ટેટસ રિપોર્ટને ફૉર્મેટ કરતી કોઈ સ્કિલ બનાવો") અથવા સીધા સેટિંગમાંના સ્કિલ મેનેજરમાં જઈને સ્કિલ બનાવો, તેને અપલોડ કે કસ્ટમાઇઝ કરો.

હા, તમે સ્કિલને ઝટપટ આયાત કરવા માટે, skill.md ફાઇલોને સીધા Gemini પર અપલોડ કરી શકો છો. અપલોડ કરવા માટે, સેટિંગ > સ્કિલ > અપલોડ કરો પર જાઓ.

Check responses. Availability varies. 18+