Skip to main content

Gemini Omni
બોલો. તે જુઓ. તેને શેર કરો.

Gemini Omni વડે વીડિયો બનાવવાનું વાતચીત કરવા જેટલું સરળ છે. વીડિયો માટે તેને Nano Banana જેવું વિચારો. નવેસરથી શરૂ કરો, તમારી ગૅલરી રિમિક્સ કરો અથવા પહેલેથી બનાવેલું ટેમ્પ્લેટ અજમાવી જુઓ.

Not on a paid plan yet? Upgrade to unlock access to Gemini Omni and more.

કંઈપણ બનાવો દરેક વસ્તુમાંથી.

તમારા આઇડિયાને મોશનમાં જીવંત બનાવવા માટે ટેક્સ્ટ, ફોટા અને વીડિયોને મિક્સ કરો.

કલ્પનાથી ક્લિપ સુધી.

Gemini Omni એ મલ્ટિમૉડલ કન્ટેન્ટ બનાવવા માટે તમારું ક્રિએટિવ પાર્ટનર છે.

નવું

Extend the scene.

Ask Gemini what happens next to lengthen your video while maintaining the story.

શૉટનો આત્મા જાળવી રાખો

બૅકગ્રાઉન્ડ સ્વૉપ કરો, વૉર્ડરોબ બદલો અથવા તમારી વિગતો જાળવી રાખીને શૈલીઓ ટ્રાન્સફર કરો.

ઝટપટ પ્રેરણા

કોઈ સ્પાર્કની રાહ જોશો નહીં. માત્ર એક ટૅપમાં શું શક્ય છે તે જોવા માટે, પસંદ કરેલી શૈલીઓ પર જાઓ.

સરળ રીતે ફેરફાર કરવા

બસ Geminiને જણાવો કે શું ઠીક કરવું છે. ચૅટ વડે પાત્રો સ્વૉપ કરો, લાઇટ ગોઠવો, વીડિયોને સ્થિર કરો અથવા બૅકગ્રાઉન્ડમાં ફેરફાર કરો.

તમારા પોતાના શોના સ્ટાર બનો.

તમારા જેવું દેખાતું અને સંભળાતું કન્ટેન્ટ બનાવવા માટે તમારો AI અવતાર ઉમેરો. દર વખતે તમારો ફોટો અપલોડ કરવાની જરૂર નથી.

Gemini Omniને નમસ્તે કહો.

અમે સતત અમારા મૉડલને બહેતર બનાવી રહ્યાં છીએ અને તમારી ક્રિએટિવ પ્રક્રિયાને વધુ સરળ અને વધુ સાહજિક બનાવવાની રીતો શોધી રહ્યાં છીએ. Gemini Omni, Gemini ઍપમાં Veoની જગ્યા લેશે. Omni, Geminiની મુખ્ય બુદ્ધિમત્તાને ફોટોમાંથી વીડિયો અને વીડિયોમાંથી વીડિયો AI એડિટિંગ સહિતની અદ્યતન જનરેટિવ મીડિયા ક્ષમતાઓ સાથે જોડે છે. તે વિશ્વને સમજે છે, વિવિધ પ્રકારના મીડિયાને મિશ્રિત કરે છે અને તમને ફેરફાર કરવા પર વધુ કન્ટ્રોલ આપે છે. તમારી AI વીડિયો જનરેશન અને એડિટિંગની તમામ જરૂરિયાતો માટે Omni વડે બનાવો.

Gemini Omni 1.1 Flash

.મલ્ટિમૉડલ AI વીડિયો જનરેશન અને એડિટિંગ મૉડલ જે હવે અગાઉના Google Gemini Veo 3.1 મૉડલની જગ્યા લેશે.

Checkmark
10 સેકન્ડના વીડિયો બનાવો
Checkmark
મૂળ ઑડિયો જનરેટ કરવો
Checkmark
ફોટાને વીડિયોમાં ફેરવો (વધુમાં વધુ 5)
નવું
એકથી વધુ વાર ફેરફાર કરવા
નવું
અવતાર

Google AIનું સબ્સ્ક્રિપ્શન જરૂરી છે. ટિયર અને ભૌગોલિકતા અનુસાર સુવિધાઓ અલગ અલગ હોય છે. 18+.

સામાન્ય સવાલો

Gemini Omni 1.1 Flash is a model that understands the world around you so you can animate photos, or create video from any input. Built on Gemini's world understanding and native multimodality, Gemini Omni creates outputs that reflect the logic of the real world and lets you shape them step-by-step through natural conversation. You can become an AI video editor with just a prompt.

તમે Gemini Omni વડે શું કરી શકો છો:

  • ટેક્સ્ટ, ફોટા અથવા વીડિયોના કોઈપણ સંયોજનને વીડિયોમાં ફેરવો

  • ફોટોના સંદર્ભમાંથી વીડિયો બનાવો (વધુમાં વધુ 5)

  • વીડિયોમાં સરળતાથી ફેરફાર કરો

  • Extend scenes to keep the story going

અમે હંમેશાં અમારા AI ટૂલને વપરાશકર્તાઓ માટે વધુ મદદરૂપ અને ક્રિએટિવ બનાવવાની રીતો શોધતા રહીએ છીએ. Gemini Omni એ અમારું લેટેસ્ટ વીડિયો એડિટિંગ અને જનરેશન મૉડલ છે, જે Gemini ઍપમાં Veoની જગ્યા લેશે.

અમે જોયું છે કે નિર્માતાઓ કેવી રીતે ફોટામાંથી વીડિયો બનાવી રહ્યાં છે અને પોતાની રચનાઓમાં પોતાને ઉમેરી રહ્યાં છે. હવે, અમે AI અવતાર વડે તે પ્રક્રિયાને વધુ સરળ બનાવી રહ્યાં છીએ. અવતાર એ તમારું ડિજિટલ વર્ઝન છે, જે તમને તમારા જેવા દેખાતા અને તમારા જેવા અવાજવાળા વીડિયો સલામત અને સુરક્ષિત રીતે જનરેટ કરવા દે છે.

સૌથી સારી વાત એ છે કે તે સંપૂર્ણપણે વૈકલ્પિક છે અને વીડિયો બનાવવા માટે માત્ર તમે જ તમારા અવતારનો ઉપયોગ કરી શકો છો. તમે તમારા પોતાના ફોટા અપલોડ કરવાનું ચાલુ રાખી શકો છો અથવા વધારાનું પગલું છોડીને તમારા અવતારનો ઉપયોગ કરી શકો છો. AI અવતાર વિશે અહીં વધુ જાણો.

અમારા AI સંબંધિત સિદ્ધાંતો સાથે સુસંગત, Gemini ઍપમાં જનરેટ કરવામાં આવેલા બધા વીડિયોમાં SynthID શામેલ કરવામાં આવે છે, જે Google AI વડે જનરેટ કરેલા કન્ટેન્ટને ઓળખવા માટેનું અમારું અવ્યક્ત વૉટરમાર્ક છે.

અમે તમને AI કન્ટેન્ટ ઓળખવામાં મદદ કરવા માટે વધુ રીતો પણ આપી રહ્યાં છીએ, જેમાં ફોટાઓ, વીડિયો અને ઑડિયો શામેલ કરવા માટે અમારી ચકાસણીની ક્ષમતાઓને વિસ્તૃત કરવામાં આવી રહી છે. બસ કોઈ ફાઇલ અપલોડ કરો અને પૂછો કે શું તે Google AIનો ઉપયોગ કરીને જનરેટ કરવામાં આવી હતી અને Gemini SynthID ચેક કરશે અને જવાબ આપવા માટે તેના પોતાના તર્કનો ઉપયોગ કરશે.