Skip to main content

Gemini Drops

Gemini is constantly evolving, but Gemini Drops makes it easier to keep up with what’s being released. Check here regularly to find feature announcements, product tips, and see how our community is using Gemini to create, research, and do more.

Geminiમાં તમારા પ્રોજેક્ટ અને ચૅટ માટે કોઈ સ્પેસ બનાવો

Geminiમાં તમારી ચૅટ અને સૉર્સને નોટબુકમાં ઉમેરો અને તમારા પ્રોજેક્ટ પર ઝડપથી પાછા ફરો.

પર્સનલ ઇન્ટેલિજન્સ વૈશ્વિક સ્તરે ઉપલબ્ધ થવા જઈ રહ્યું છે

તમારા માટે વિશિષ્ટ હોય એવી મદદ માટે, તમારી Google ઍપને Gemini સાથે કનેક્ટ કરો.

કોઈપણ કિંમત વિના Lyria 3 Pro વડે મ્યુઝિક બનાવો

ત્રણ મિનિટ સુધીના ટ્રૅક સાથે તમારા સાઉન્ડને તદ્દન નવી રીતે મિક્સ અને કસ્ટમાઇઝ કરો, તે પણ કોઈપણ કિંમત વિના.

Gemini, now on macOS

Open the Gemini app from any screen on macOS, share what you’re working on, and get instant help.

જટિલ કલ્પનાઓને વિઝ્યુઅલ દ્વારા સરળ રીતે સમજો

Gemini સાથેની તમારી ચૅટમાં સીધા તમારા મુશ્કેલ સવાલોને કસ્ટમ ક્રિયાપ્રતિક્રિયાત્મક વિઝ્યુઅલમાં ફેરવો.

અગાઉના Gemini Drops

માર્ચ 2026
તમારી AI મેમરી અને ચૅટ ઇતિહાસ Geminiમાં આયાત કરો

માત્ર થોડી જ ક્લિકમાં અન્ય AI પ્રદાતા પાસેથી તમારી AI મેમરી અને ચૅટ ટ્રાન્સફર કરો.

પ્રૉડક્ટિવિટી
રજૂ કરીએ છીએ Lyria 3 Pro

Google AI Plus, Pro અને Ultraના સબ્સ્ક્રાઇબર પાસે હવે 3 મિનિટ સુધીના લાંબા ટ્રૅક બનાવવા માટે વધારાની સ્પેસ છે. Gemini તમારા ક્રિએટિવ પ્રોજેક્ટમાં ઉમેરવા અથવા મિત્રો સાથે શેર કરવા માટે હાઇ-ફિડેલિટી, કસ્ટમ મ્યુઝિક બનાવે છે.

ક્રિએટિવિટી
Gemini Liveમાં અમારું અત્યાર સુધીનું સૌથી મોટું અપગ્રેડ

મોટેથી બોલીને વિચારવિનિમય કરો. Gemini Liveનું 3.1 વર્ઝન જવાબ આપવામાં 20% ઝડપી છે, તેથી વાતચીતો સતત ચાલુ રહે છે. તે તમારા સંદર્ભને 2 ગણા લાંબા સમય સુધી અનુસરી શકે છે, જેથી તમને તમારી પોતાની વાતો રિપીટ કરવાની જરૂર પડતી નથી.

Gemini Live
ફેબ્રુઆરી 2026
કસ્ટમ સાઉન્ડટ્રૅક બનાવો

કોઈ પળ માટે શેર કરવા યોગ્ય કસ્ટમ ટ્રૅક બનાવવા માટે શૈલીઓ મિક્સ કરો, વાઇબનું વર્ણન કરો અથવા ફોટો અપલોડ કરો.

ક્રિએટિવિટી
તમારા સૌથી જટિલ ટાસ્ક માટે વધુ સ્માર્ટ મૉડલ

જ્યાં માત્ર એક સરળ જવાબ પૂરતો ન હોય, ત્યાં તમારા સૌથી મુશ્કેલ ચૅલેન્જને પહોંચી વળવા માટે Gemini 3.1 Pro અજમાવી જુઓ.

મૉડલ
Nano Banana 2ને મળો

વાસ્તવિક દુનિયાની સચોટતા સાથે ફોટા બનાવો, કોઈપણ ભાષામાં ટેક્સ્ટ ઉમેરો અને તમારા વિચારોને ઝટપટ જીવંત બનાવો.

ક્રિએટિવિટી
તમારા આગલા વીડિયો માટે ઉત્તમ શરૂઆત

પ્રેરણા માટે ટેમ્પ્લેટની ગૅલરી બ્રાઉઝ કરો, કોઈ શૈલી પસંદ કરો અને પછી તમારી પોતાની વિગતો વડે તેને રિમિક્સ કરો.

ક્રિએટિવિટી
હજી પણ વધુ જટિલ ચૅલેન્જ ઉકેલો

નવા Gemini 3 Deep Think મૉડલ વડે તમારા વિજ્ઞાન, એન્જિનિયરિંગ અને રિસર્ચના સૌથી મુશ્કેલ ટાસ્કને પાર પાડો.

મૉડલ
સંદર્ભો સીધા સૉર્સમાંથી

Geminiમાં વૈજ્ઞાનિક પેપર માટે સચોટ APA સંદર્ભો વડે તમે જે ચોક્કસ પુરાવા શોધી રહ્યા છો તે મેળવો.

પ્રૉડક્ટિવિટી
લર્નિંગ
Google AI Plus વડે ઓછા ખર્ચે વધુ કાર્યો કરો

રિસર્ચ અને ક્રિએટિવિટી માટેના શક્તિશાળી AI ટૂલ વડે તમારા શ્રેષ્ઠ વિચારોને વધુ બહેતર બનાવો, આ બધું વાજબી કિંમતે.

મૉડલ
ડિસેમ્બર 2025
નવું Gemini 3 Flash: મફત, ઝડપી, અમર્યાદિત

જેમ તમારો દિવસ ઝડપથી પસાર થાય, એમ Gemini 3 Flash ઝડપી વેગે આગળ વધે છે. નેક્સ્ટ જનરેશનની ઇન્ટેલિજન્સ મેળવો, જેથી તમે પળવારમાં કંઈપણ શીખી શકો, બનાવી શકો અને પ્લાન કરી શકો.

મૉડલ
Nano Banana: પ્રૉમ્પ્ટ કરવાની નવી રીત

તમે શું વિચારી રહ્યાં છો તે Geminiને બતાવવા માટે, કોઈ ફોટો પર સીધું વર્તુળ બનાવો, દોરો અથવા ટાઇપ કરો.

ક્રિએટિવિટી
NotebookLM વડે વધુ સ્માર્ટ જવાબો

હવે તમે વધુ ઊંડા સંદર્ભ અને વધુ વાસ્તવિક જવાબો માટે નોટબુકને Geminiમાં લાવી શકો છો.

લર્નિંગ
પ્રૉડક્ટિવિટી
Gemini હવે 65થી વધુ ભાષાઓ બોલે છે

અમે વૈશ્વિક સ્તરે વધુ ભાષાઓ માટે સપોર્ટ વિસ્તૃત કર્યો છે. હવે, હજી પણ વધુ લોકો તેમની પસંદગીની ભાષામાં આઇડિયા પર વિચારવિનિમય કરી શકે છે, કન્ટેન્ટનો ડ્રાફ્ટ બનાવી શકે છે અને જટિલ ટાસ્કમાં મદદ મેળવી શકે છે.

મૉડલ
Gemini Liveમાં ઓછું થોભાવો અને વધુ મ્યૂટ કરો

હવે તમે વિક્ષેપોને ફિલ્ટર કરવા અને વાતચીતમાં વિક્ષેપ પાડ્યા વિના એકથી વધુ ટાસ્ક કરવા માટે Gemini Live વડે તમારું માઇક મ્યૂટ કરી શકો છો.

Gemini Live
તમારા રિસર્ચ આસિસ્ટન્ટના વિઝ્યુઅલ રિપોર્ટ

વિઝ્યુઅલ લર્નર આનંદ માણો! Deep Researchના રિપોર્ટ હવે Ultraના સબ્સ્ક્રાઇબર માટે શામેલ કરેલા વિઝ્યુઅલ સાથે આવે છે.

પ્રૉડક્ટિવિટી
લર્નિંગ
ઑક્ટોબર 2025
તમારા વીડિયોને વિગતવાર રીતે નવા પરિમાણોમાં જુઓ

Veo 3.1માં આબેહૂબ ટેક્સ્ચર, કૅમેરાનો સરળ કન્ટ્રોલ અને આકર્ષક સ્ટોરી બનાવવા માટે સાઉન્ડ ઇફેક્ટ સાથેના સંવાદનો અનુભવ કરો.

ક્રિએટિવિટી
આ રહી Gemini 2.5 Flash સંબંધિત અપડેટ

વધુ સુવ્યવસ્થિત જવાબો અને નોંધ અથવા ડાયગ્રામ માટે ફોટાની વધુ સારી સમજણ સાથે જટિલ વિષયો માટે પગલાંવાર માર્ગદર્શન મેળવો.

મૉડલ
જટિલ ફોર્મ્યુલા પર કામ કરવું હવે વધુ સરળ બન્યું છે

LaTeX રેન્ડરિંગ માટેનો તમારો સમગ્ર વર્કફ્લો હવે એક જ જગ્યાએ ઉપલબ્ધ છે. તમારા દસ્તાવેજોમાં ફોર્મ્યુલા કૉપિ કરો, PDF જનરેટ કરો અને સીધા Canvasમાં જઈ ફેરફાર કરો.

લર્નિંગ
પ્રૉડક્ટિવિટી
Canvasમાં તમારી પ્રસ્તુતિને વધુ આકર્ષક બનાવો

Upload any source to create entire decks with images and data visualization. Export to Google Slides to add any finishing touches. Rolling out to Pro subscribers today and to Free users in the coming weeks.

ક્રિએટિવિટી
પ્રૉડક્ટિવિટી
ઑગસ્ટ 2025
Guided Learning explains things better

Using proven learning techniques, Gemini can take you through the process of understanding and retaining knowledge so you just get it.

લર્નિંગ
પ્રૉડક્ટિવિટી
Study smarter with quizzes and flash cards in Gemini

Whip up multi-format practice quizzes and rapid-fire flash cards from your notes, course materials, problem sets, and more.

લર્નિંગ
Plus even more for your ultimate study toolkit

Gemini can organize your notes into study guides, fine-tune your writing, help you brainstorm, and more.

લર્નિંગ
No story is left untold with Storybook in Gemini

Turn cherished memories, inside jokes, and complex concepts into a story you can read, listen to, print, and share.

ક્રિએટિવિટી
Your past chats can be helpful context

Gemini can use your past chats to give you more personalized and relevant answers. And since it’s your history, you call the shots. You’re always in control and can manage this in your settings.

પ્રૉડક્ટિવિટી
મૉડલ
Meet your new partner in complex reasoning

Tackle highly complex problems with Deep Think, an improved reasoning mode for math and coding for Ultra subscribers.

મૉડલ
Chat without your history being saved

Explore private questions, create with a clean slate, and have conversations that won’t influence future responses with Temporary Chat.

પ્રૉડક્ટિવિટી
જુલાઈ 2025
Veo 3 Photo to Video

Bring your photos to life with our latest AI video generation tool, Veo 3. Animate everyday objects, bring your drawings and paintings to life, or add movement to nature scenes, with native audio generation.

ક્રિએટિવિટી
Expanded Veo 3 access

We’re expanding support for Veo 3 to over 150 countries for Pro and Ultra subscribers. Describe what you want to see or upload a photo and dream up all sorts of possibilities.

ક્રિએટિવિટી
Scheduled Actions

Let past-you help future-you. Schedule tasks and recurring requests directly in the Gemini app so they get done without a second thought.

પ્રૉડક્ટિવિટી
Model Updates

Gemini 2.5 Pro, our most intelligent model, is now better at coding, science, reasoning, and multimodal benchmarks.

મૉડલ
Captions in Gemini Live

Whether you’re in a loud environment or have a hearing impairment, you can now read along with your conversations and see responses from Gemini in real time.

Gemini Live
Gemini on Wear OS

Get things done without needing a phone. Gemini is now available on your wrist.

તમારા ડિવાઇસ પર
પ્રૉડક્ટિવિટી
Access your apps in Gemini Live

Gemini Live can now integrate with Google Maps, Calendar, Tasks, and Keep to help you stay organized on the move.

Gemini Live
પ્રૉડક્ટિવિટી
Productivity Planner Gem

Get a head start on your day. Productivity Planner Gem brings your emails, calendar, and more all in one place for your easiest prioritization yet.

પ્રૉડક્ટિવિટી

Results for illustrative purposes and may vary. Internet and subscription for certain features required. Available to users 18+. Create responsibly.