Geminiનો વધુને વધુ લાભ મેળવો
ઑફિસમાં, શાળામાં કે ઘરે ટાસ્ક પૂરા કરવા માટે Google AI પાસેથી દૈનિક મદદ લો.
-
3.5 Flashનો ઍક્સેસ
-
3.1 Proનો બદલાતો ઍક્સેસ
-
ફોટો જનરેટ કરવો અને તેમાં ફેરફાર કરવો
-
Deep Research
-
Gemini Live
-
Canvas
-
Gems
તમારી પ્રૉડક્ટિવિટી અને ક્રિએટિવિટીને બૂસ્ટ કરવા નવી અને શક્તિશાળી સુવિધાઓનો વધુ ઍક્સેસ મેળવો.
Google AI Plus 160થી વધુ દેશમાં ઉપલબ્ધ છે — દેશોનું સંપૂર્ણ લિસ્ટ જુઓ.
તમારી પ્રૉડક્ટિવિટી અને ક્રિએટિવિટીને બૂસ્ટ કરવા નવી અને શક્તિશાળી સુવિધાઓનો ઉચ્ચ ઍક્સેસ મેળવો.
Google AI Pro 150થી વધુ દેશ અને પ્રદેશમાં ઉપલબ્ધ છે - દેશોનું સંપૂર્ણ લિસ્ટ જુઓ.
Google AIની શ્રેષ્ઠ અને વિશેષ સુવિધાઓ માટે ઉચ્ચતમ લેવલના ઍક્સેસને અનલૉક કરો.
₹19,500 INR / મહિનો: AI Pro વિ. 20 ગણી વધુ વપરાશની મર્યાદાઓ
Google AI Ultra 150થી વધુ દેશમાં ઉપલબ્ધ છે — દેશોનું સંપૂર્ણ લિસ્ટ જુઓ.
YouTube Premiumનો વ્યક્તિગત પ્લાન 40થી વધુ દેશમાં ઉપલબ્ધ છે — દેશોનું સંપૂર્ણ લિસ્ટ જુઓ.
તમારા વ્યવસાય અથવા ઑફિસના એકાઉન્ટ માટે AI ઉકેલો શોધી રહ્યાં છો? શરૂ કરો
અમારી શ્રેષ્ઠ ક્ષમતાઓની મદદથી તમારી ક્રિએટિવ ક્ષમતાનેઅનલૉક કરો
વધુ કુશળતાપૂર્વક બનાવો
અમારા અગ્રણી મૉડલ, 3.1 Proના વધુ ઍક્સેસની મદદથી, તમે કન્ટેન્ટ માટેની વધુ અસરકારક વ્યૂહરચનાઓનો વિકાસ કરી શકો છો, તમારા વર્કફ્લોને સ્ટ્રીમલાઇન કરી શકો છો, નવા ક્રિએટિવ ફૉર્મેટ બનાવી શકો છો અને નેક્સ્ટ જેનરેશનના સહયોગી પાર્ટનરની મદદથી તમારા ઑડિયન્સનું ધ્યાન આકર્ષિત કરવાની નવી રીતો જાણી શકો છો.
તમારી સીમાઓ વધારો
1,500 પેજ સુધીના ફાઇલ અપલોડ વડે, બહોળા વિસ્તારમાં કાર્ય કરો. તમારી વર્તમાન અસેટ, ઉદ્યોગ વિશેનું રિસર્ચ, વીડિયો ટ્રાન્સક્રિપ્ટ અને બીજી ઘણી બાબતોનો લાભ લો અને કોઈપણ પ્લૅટફૉર્મ માટે નવા કન્ટેન્ટ આઇડિયા જનરેટ કરો – જેમ કે વ્યાપક બ્લૉગ પરની પોસ્ટ, સોશિયલ મીડિયા કૅપ્શન અને વેબસાઇટ પેજ.
ઝડપથી જાણો, ઊંડા ઊતરો અને હરીફાઈમાં સૌથી આગળ રહેવા માટે વધુ સ્માર્ટ રીતે તૈયારી કરો.
તમારા લખાણને શ્રેષ્ઠ બનાવો
લેખન સંબંધિત બ્લૉકમાંથી બહાર નીકળો. અમારા સૌથી વધુ સક્ષમ AI મૉડલ દ્વારા સંચાલિત Gemini તમને પહેલો ડ્રાફ્ટ તૈયાર કરવા, તમારા તર્ક પર કાર્ય કરવા અને તમારા આઇડિયાને બહેતર બનાવવામાં મદદ કરી શકે છે.
તમારું હોમવર્ક પૂરું કરો
તમે જેના પર કાર્ય કરી રહ્યા છો તે ફોટો અથવા ફાઇલ અપલોડ કરો અને Gemini તેને સ્પષ્ટ, પગલાંવાર માર્ગદર્શન આપી સમજાવશે અને સરળતાથી જવાબ પર કેવી રીતે પહોંચવું તે શીખવામાં મદદ કરશે.
તમારા સૌથી જટિલ પ્રોજેક્ટને પણ પૂર્ણ કરો વધુ ઝડપથી - આઇડિએશનથી લઈને રચના સુધી
કૌશલ્ય બહેતર બનાવો અથવા તેના પર કામ કરો
સ્ક્રિપ્ટ તૈયાર કરો, સોશિયલ કૉપિ જનરેટ કરો અને બ્રાંડ પાર્ટનરને ઓળખવામાં પણ મદદ મેળવો, જેથી તમારી પોતાની ક્રિએટિવ શોધખોળ માટે વધુ સમય ફાળવી શકો.
એક વ્યાવસાયિકની જેમ વિશાળ માત્રામાં માહિતીનું વિશ્લેષણ કરો
તમારા દસ્તાવેજોના 1,500 જેટલા પેજ અપલોડ કરો - ગ્રાહકના પ્રતિસાદથી લઈને વ્યવસાયના પ્લાન અને વધુ - અને તમારા ડેટાનું વિશ્લેષણ કરવા, મુખ્ય જાણકારીઓ શોધવા અને ચાર્ટ બનાવવા માટે પણ નિષ્ણાત-લેવલની મદદ મેળવો, જેનાથી તમારા ચોક્કસ પ્રોજેક્ટ માટે તમારી ક્રિયાપ્રતિક્રિયાને અનુરૂપ બનાવવી તમારા માટે સરળ રહેશે.
તમારી કોડિંગ પ્રૉડક્ટિવિટી બૂસ્ટ કરો
તમારા કોડ વડે જટિલ સમસ્યાઓ ઉકેલો
કોડની 30 હજાર લાઇન સુધીનો તમારો કોડ ભંડાર અપલોડ કરો અને સમગ્ર ઉદાહરણોમાં Gemini દ્વારા કારણ, મદદરૂપ ફેરફારો માટે સૂચનો, જટિલ કોડ બેઝ ડિબગીંગ, મોટા પાયાના પર્ફોર્મન્સના ફેરફારોનું ઑપ્ટિમાઇઝેશન તેમજ કોડના વિવિધ ભાગો કેવી રીતે કાર્ય કરે છે તે વિશે સ્પષ્ટતા મેળવો.
તમારા કોડિંગ કૌશલ્યને બહેતર બનાવો
સામૂહિક રીતે ઉકેલો વિશેની ચર્ચાવિચારણા કરો અને રિઅલ ટાઇમમાં તમારા કોડ વિશે પ્રતિસાદ મેળવો, જેથી તમને વ્યક્તિગત પ્રોજેક્ટ અથવા લાંબા ગાળાના વિકાસ માટે તમારી કુશળતાને વધુ તીવ્ર બનાવવામાં મદદ મળે, આ બધું જ સહયોગાત્મક AI વાતાવરણમાં.
તમને Google One તરફથી Gmail, Docs અને અન્ય લાભનો પણ ઍક્સેસ મેળવશો
Gmail, Docs અને બીજી ઘણી સેવાઓમાં Gemini
તમારા રોજિંદા ટાસ્ક સરળ બનાવો અને તમારી મનપસંદ Googleની ઍપમાં (પસંદગીની ભાષાઓમાં ઉપલબ્ધ) લખવા, ગોઠવવા અને વિઝ્યુઅલાઇઝ કરવામાં મદદ મેળવો.
Google Oneનો 5 TBનો સ્ટોરેજ
5 TBના સ્ટોરેજ સાથે સમગ્ર Google Drive, Gmail અને Google Photos પર ઉપયોગ કરવા માટે તમારી યાદગીરીઓ અને ફાઇલોનું બૅકઅપ લઈને રાખો. ઉપરાંત, Googleની બધી પ્રોડક્ટ પર વધુ લાભનો આનંદ માણો.
NotebookLM
તમે પ્રદાન કરેલી માહિતીમાંથી નિર્ણાયક જાણકારીઓ ઝડપથી શોધવામાં તમારી મદદ કરવા માટે NotebookLM વડે ઉચ્ચ વપરાશ મર્યાદાઓ અને પ્રીમિયમ સુવિધાઓ અનલૉક કરો.
Gmail, Docs અને બીજી ઘણી સેવાઓમાં Gemini
તમારા રોજિંદા ટાસ્ક સરળ બનાવો અને તમારી મનપસંદ Googleની ઍપમાં (પસંદગીની ભાષાઓમાં ઉપલબ્ધ) લખવા, ગોઠવવા અને વિઝ્યુઅલાઇઝ કરવામાં મદદ મેળવો.
Google One સ્ટોરેજ 20 TBથી શરૂ થાય છે
20 TBથી શરૂ થતાં સ્ટોરેજથી સમગ્ર Google Drive, Gmail અને Google Photos પર ઉપયોગ કરવા માટે તમારી યાદગીરીઓ અને ફાઇલોનું બૅકઅપ લઈને રાખો. ઉપરાંત, Googleની બધી પ્રોડક્ટ પર વધુ લાભનો આનંદ માણો.
NotebookLM
તમે પ્રદાન કરેલી માહિતીમાંથી નિર્ણાયક જાણકારીઓ ઝડપથી શોધવામાં તમારી મદદ કરવા માટે NotebookLM વડે ઉચ્ચતમ વપરાશ મર્યાદાઓ અને પ્રીમિયમ સુવિધાઓ અનલૉક કરો.
સામાન્ય સવાલો
Pro પ્લાન પર અપગ્રેડ કરીને તમારા Gemini ઍપના અનુભવને એક લેવલ ઉપર લઈ જાઓ. જટિલ ટાસ્ક અને પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટે નવી અને શક્તિશાળી સુવિધાઓને અનલૉક કરો.
અમારા સૌથી સક્ષમ મૉડલ જેમ કે 3.1 Proનો અને શક્તિશાળી સુવિધાઓ જેમ કે Deep Researchનો અને સંદર્ભ વિન્ડોના 10 લાખ ટોકનનો વધુ ઍક્સેસ મેળવો. ઉપરાંત, Veo 3.1 Liteની મર્યાદિત અજમાયશ અનલૉક કરો, જે અમારી સ્પીડ અને કાર્યક્ષમતાને પ્રાધાન્યતા આપતું વીડિયો જનરેશન મૉડલ છે.
અમારો Google AI Pro પ્લાન 18 વર્ષથી વધુ ઉંમરના વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ છે અને તેમાં આનો સમાવેશ પણ થાય છે: તેમાં આનો સમાવેશ પણ થાય છે:
-
Gmail, Docs અને બીજી ઘણી સેવાઓમાં Gemini
-
5 TBનો ક્લાઉડ સ્ટોરેજ
-
અને અન્ય લાભ
તમે પોતે મેનેજ કરતા હો એવું કોઈ વ્યક્તિગત Google એકાઉન્ટ હોવું જરૂરી છે.
હા, જોકે, Gemini મોબાઇલ ઍપ અને Gemini વેબ ઍપ વચ્ચે સુવિધા સંબંધિત અમુક તફાવતો હોઈ શકે છે. અપગ્રેડ કરવાની રીત
જો તમે મોબાઇલ ઍપમાં તમારા Google AIના સબ્સ્ક્રિપ્શનને મેનેજ કરવા માગતા હો, તો સેટિંગ મેનૂને ઍક્સેસ કરવા માટે તમારા પ્રોફાઇલ ફોટો પર ટૅપ કરો.
કોઈપણ સમયે રદ કરો. આંશિક બિલિંગ અવધિ માટે કોઈ રિફંડ ઉપલબ્ધ નથી, સિવાય કે લાગુ થતા કાયદા અનુસાર તે જરૂરી હોય. સબ્સ્ક્રાઇબ કરીને, તમે Google One, Google, અને ઑફરોની શરતો સાથે સંમત થાઓ છો. Googleની ડેટાને હૅન્ડલ કરવાની રીત જુઓ. Gmail, Docs અને વધુ સેવાઓ માટે Gemini અને Google AI પ્લાન માત્ર 18+ વર્ષની વયના લોકો માટે જ ઉપલબ્ધ છે. Gmail, Docs અને વધુ સેવાઓ માટે Gemini પસંદગીની ભાષાઓમાં ઉપલબ્ધ છે. રેટની મર્યાદાઓ લાગુ થઈ શકે છે.
-
1.
Google AI Plus, Pro અને Ultra પ્લાન 140થી વધુ દેશ અને પ્રદેશમાં ઉપલબ્ધ છે — દેશોનું સંપૂર્ણ લિસ્ટ જુઓ. AIના અમુક ચોક્કસ લાભ માત્ર 18 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે જ ઉપલબ્ધ છે. વધુ જાણો.
-
2.
Google Flowની સુવિધાઓ Google AI સબ્સ્ક્રિપ્શનના ટિયર, પ્લૅટફૉર્મ (વેબ વિ. મોબાઇલ) અને પ્રદેશ અનુસાર અલગ અલગ હોઈ શકે છે. 18+. વધુ માહિતી માટે Google Flow મદદ કેન્દ્ર જુઓ.
-
3.
Gemini ઍપમાં વપરાશના ઍક્સેસની મર્યાદાઓ: Gemini ઍપ માટે, ગણતરી-આધારિત વપરાશની મર્યાદાઓ તમારા પ્રૉમ્પ્ટની જટિલતા, તમે ઉપયોગ કરો છો તે સુવિધાઓ અને તમારી ચૅટની લંબાઈને ધ્યાનમાં લે છે. જ્યાં સુધી તમે તમારી સાપ્તાહિક મર્યાદા સુધી ન પહોંચો, ત્યાં સુધી દર 5 કલાકે તમારી મર્યાદા રિફ્રેશ થાય છે. તમે AI ક્રેડિટ ખરીદીને તમારી મર્યાદાઓ વધારી શકો છો. વપરાશનો ઍક્સેસ અને AI ક્રેડિટનો ઉપયોગ કરવાની રીત વિશે વધુ જાણવા માટે, પ્લીઝ અમારા મદદ કેન્દ્રની મુલાકાત લો.
-
4.
Gemini 3 Pro મૉડલ, Nano Banana Pro અને AI મોડમાં Deep Search પસંદગીના દેશોમાં ઉપલબ્ધ છે — AI મોડમાં Gemini 3 Pro ધરાવતા દેશોનું સંપૂર્ણ લિસ્ટ અને AI મોડમાં Nano Banana Pro ધરાવતા દેશોનું સંપૂર્ણ લિસ્ટ જુઓ.
-
6.
જો તમારી પાસે પહેલેથી જ YouTube Premiumનું વર્તમાન અથવા સમકક્ષ સબ્સ્ક્રિપ્શન હોય, તો આ બંડલમાં શામેલ YouTube Premium Lite પ્લાન ઍક્ટિવ થશે નહીં. વધુ જાણો. શું પહેલેથી જ YouTubeની મેમ્બરશિપ ધરાવો છો? મેમ્બરશિપ મેનેજ કરવા વિશે વધુ જાણો.
-
7.
YouTube Premiumનો વ્યક્તિગત પ્લાન 40થી વધુ દેશમાં ઉપલબ્ધ છે — દેશોનું સંપૂર્ણ લિસ્ટ જુઓ.