Skip to main content
નમસ્તે, Gemini

Google તરફથી દરરોજના AI આસિસ્ટંટને મળો

શબ્દોને વીડિયોમાં બદલો

અમારા લેટેસ્ટ વીડિયો જનરેશન મૉડલ વડે 8 સેકન્ડના ઉચ્ચ ક્વૉલિટીના વીડિયો બનાવો. બસ, તમારા વિચારોનું વર્ણન કરો અને તમારા આઇડિયાને મોશનમાં જીવંત બનતા જુઓ.

જટિલ સવાલો પૂછો

DNA રેપ્લિકેશનની પ્રક્રિયા વિશે સમજવા માગો છો અથવા હાથ વડે કોઈ વસ્તુ બનાવવાની રીત વિશે જાણવા માગો છો? Gemini Google Searchમાં ગ્રાઉન્ડેડ છે, જેથી તમે તેને કોઈપણ બાબત વિશે પૂછી શકો છો અને જ્યાં સુધી તે વાજબી જવાબ ન આપે ત્યાં સુધી તમે સવાલો વડે ફૉલોઅપ કરી શકો છો.

Gemini prompt bar that reads "Ask me anything"

સેકન્ડમાં ફોટા બનાવો

With Nano Banana, our latest image generation model, you can get inspiration for a logo design, explore diverse styles from anime to oil paintings, and create pictures in just a few words. Once generated, you can instantly download or share with others.

Gemini Live સાથે વાત કરો

Gemini Live સાથે સામૂહિક રીતે સમસ્યાનું સમાધાન કરવા માટે મોટેથી આઇડિયા બોલો, ઇન્ટરવ્યૂ સંબંધિત સવાલોનો અભ્યાસ કરો તમે જે વિશે ચર્ચા કરવા માગતા હો તે ફાઇલ કે ફોટો શેર કરો અને Gemini Live સાથે વાત કરો.

ઓછા સમયમાં લખો

ખાલી પેજ પરથી તૈયાર પ્રોડક્ટ પર વધુ ઝડપથી જાઓ. ટેક્સ્ટનો સારાંશ આપવા, પહેલા ડ્રાફ્ટ જનરેટ કરવા અને તમે પહેલેથી લખેલી બાબતો વિશે પ્રતિસાદ મેળવવા માટે ફાઇલો અપલોડ કરવા Geminiનો ઉપયોગ કરો.

Gemini-assisted suggestions for writing.

તમારી શીખવાની ક્ષમતા વધારો

તમારા જ્ઞાનને ચકાસવા માટે અભ્યાસની યોજનાઓ, વિષયના સારાંશો અને ક્વિઝ બનાવો. Gemini Live સાથે મોટેથી બોલીને તમે પ્રસ્તુતિઓનો અભ્યાસ પણ કરી શકો છો.

એક જ સમયે એક કરતાં વધુ ઍપમાં ટાસ્ક કરવામાં મદદ મેળવો

ઍપ વચ્ચે સ્વિચ કર્યા વિના તમને જોઈતી વસ્તુઓ શોધવામાં તમારી મદદ કરવા માટે Gemini Gmail, Google Calendar, Google Maps, YouTube અને Google Photosમાંની તમારા ડેટા સાથે કનેક્ટ કરે છે. તમે Geminiનો ઉપયોગ અલાર્મ સેટ કરવા, મ્યુઝિક નિયંત્રિત કરવા અને હાથના ઉપયોગ વિના કૉલ કરવા માટે કરી શકો છો.

Deep Research વડે શોધવામાં લાગતા કલાકોમાં ઘટાડો કરો

સેંકડો વેબસાઇટ પર શિફ્ટ કરો, માહિતીનું વિશ્લેષણ કરો અને મિનિટોમાં સર્વગ્રાહી રિપોર્ટ બનાવો. આ એક મનગમતા બનાવેલા સંશોધન એજન્ટ જેવું છે જે તમને કોઈપણ બાબતમાં ઝડપથી કામ કરવામાં મદદ કરે છે.

Gemini analyzing results of multiple documents.

Gemsની મદદથી કસ્ટમ નિષ્ણાતો બનાવો

તમારા પોતાના AI નિષ્ણાતને ટૂંકમાં માહિતગાર કરવા માટે ઉચ્ચ રીતે વિગતવાર સૂચનો સાચવો અને ફાઇલો અપલોડ કરો. Gem કારકિર્દી માટે કોચ, બ્રેઇનસ્ટૉર્મ પાર્ટનર અથવા કોડિંગ માટેના મદદગારમાંથી કંઈપણ હોઈ શકે છે.

મોટી ફાઇલો અને કોડ રિપૉઝિટરીમાં ઊંડે ઉતરો

10 લાખ ટોકનની લાંબી સંદર્ભ વિન્ડો સાથે, Gemini Pro એક જ સમયે આખી પુસ્તકો, લાંબા રિપોર્ટ અને બીજા ઘણાને સમજી શકે છે અને તેનું વિશ્લેષણ કરી શકે છે, જેમાં વધુમાં વધુ 1500 પેજ અથવા કોડની 30 હજાર લાઇન અપલોડ કરી શકાય છે.

પ્લાન

મફત

ઑફિસમાં, શાળામાં કે ઘરે ટાસ્ક પૂરા કરવા માટે Google AI પાસેથી દૈનિક મદદ લો.

Google એકાઉન્ટ સાથે 0 INR / માસ
Gemini ઍપ
તમારું વ્યક્તિગત, પ્રોઍક્ટિવ અને સશક્ત Al આસિસ્ટંટ
  • 2.5 Flashનો ઍક્સેસ

  • 2.5 Proનો મર્યાદિત ઍક્સેસ

  • Imagen 4 વડે ફોટો જનરેટ કરવો

  • Deep Research

  • Gemini Live

  • Canvas

  • Gems

માસિક 100 AI ક્રેડિટ3
Flow અને Whiskમાં વીડિયો જનરેશન માટે ઉપયોગમાં લેવાતા ક્રેડિટ
Flow4
સિનેમૅટિક દૃશ્યો અને સ્ટોરી બનાવવા માટે અમારા AI ફિલ્મમેકિંગ ટૂલનો ઍક્સેસ, જેમાં Veo 35ના મર્યાદિત ઍક્સેસનો સમાવેશ થાય છે
Whisk6
Imagen 4 અને Veo 3 વડે ફોટા જનરેટ કરો અને ઍનિમેટ કરો
NotebookLM
રિસર્ચ અને લેખન આસિસ્ટંટ
સ્ટોરેજ
Photos, Drive અને Gmail માટે કુલ 15 GB સ્ટોરેજ
Google AI Pro1

તમારી પ્રૉડક્ટિવિટી અને ક્રિએટિવિટીને બૂસ્ટ કરવા નવી અને શક્તિશાળી સુવિધાઓનો ઉચ્ચ ઍક્સેસ મેળવો.

₹1,950 INR / માસ
એક મહિના માટે 0 INR
બધું મફત અને:
Gemini ઍપ
અમારા સૌથી સક્ષમ મૉડલ 2.5 Proના ઉચ્ચ ઍક્સેસ સાથે 2.5 Pro પર Deep Research મેળવો અને Veo 3 Fast5 વડે વીડિયો જનરેશનની સુવિધાને અનલૉક કરવા માટેનો મર્યાદિત ઍક્સેસ મેળવો
માસિક 1000 AI ક્રેડિટ3
Flow અને Whiskમાં વીડિયો જનરેશન માટે ઉપયોગમાં લેવાતા ક્રેડિટ
Flow4
સિનેમૅટિક દૃશ્યો અને સ્ટોરી બનાવવા માટે અમારા AI ફિલ્મમેકિંગ ટૂલનો ઉચ્ચ ઍક્સેસ, જેમાં Veo 35ના મર્યાદિત ઍક્સેસનો સમાવેશ થાય છે
Whisk6
Veo 3 વડે ફોટાથી-વીડિયો-રચના માટેનો ઉચ્ચ ઍક્સેસ
NotebookLM
રિસર્ચ અને લેખન આસિસ્ટંટ સાથે 5 ગણા વધારે ઑડિયો ઓવરવ્યૂ, નોટબુક અને બીજું ઘણું
Gmail, Docs, Vids અને વધુ સેવાઓમાં Gemini
Geminiને સીધું Google ઍપમાં ઍક્સેસ કરો
સ્ટોરેજ
Photos, Drive અને Gmail માટે કુલ 2 TB સ્ટોરેજ

Google AI Pro 150થી વધુ દેશ અને પ્રદેશમાં ઉપલબ્ધ છે -  દેશોનું સંપૂર્ણ લિસ્ટ જુઓ.

Google AI Ultra2

Google AIની શ્રેષ્ઠ અને વિશેષ સુવિધાઓ માટે ઉચ્ચતમ લેવલના ઍક્સેસને અનલૉક કરો.

24,500 INR/month
Google AI Proમાંનું બધું અને:
Gemini ઍપ
અમારા અત્યાધુનિક વીડિયો જનરેશન મૉડલ Veo 35 અને અમારા સૌથી અદ્યતન તર્ક મૉડલ Gemini 2.5 Deep Thinkનો ઉચ્ચતમ લેવલનો ઍક્સેસ
માસિક 25,000 AI ક્રેડિટ3
Flow અને Whiskમાં વીડિયો જનરેશન માટે ઉપયોગમાં લેવાતા ક્રેડિટ
Flow4
સિનેમૅટિક દૃશ્યો અને સ્ટોરી બનાવવા માટે અમારા AI ફિલ્મમેકિંગ ટૂલનો ઉચ્ચતમ ઍક્સેસ, જેમાં Veo 35ના મર્યાદિત ઍક્સેસનો સમાવેશ થાય છે
Whisk6
Veo 3 વડે ફોટાથી-વીડિયો રચના માટેનો ઉચ્ચતમ ઍક્સેસ
NotebookLM
મહત્તમ મર્યાદાઓ અને મૉડલની શ્રેષ્ઠ ક્ષમતાઓ (આ વર્ષે થોડા સમય પછી)
Gmail, Docs, Vids અને વધુ સેવાઓમાં Gemini
Geminiને સીધું Google ઍપમાં મેળવવા માટે મહત્તમ મર્યાદાઓ
YouTube Premiumનો વ્યક્તિગત પ્લાન7
YouTube જાહેરાતમુક્ત, ઑફલાઇન અને બૅકગ્રાઉન્ડમાં
સ્ટોરેજ
Photos, Drive અને Gmail માટે કુલ 30 TB સ્ટોરેજ

Google AI Ultra 140થી વધુ દેશમાં ઉપલબ્ધ છે —  દેશોનું સંપૂર્ણ લિસ્ટ જુઓ.

YouTube Premiumનો વ્યક્તિગત પ્લાન 40થી વધુ દેશમાં ઉપલબ્ધ છે — દેશોનું સંપૂર્ણ લિસ્ટ જુઓ.

તમારી જરૂરિયાતોને આધારે અપગ્રેડ કરો