Google Gemini:
કોઈપણ કિંમત વિના 1 વર્ષ માટે વિદ્યાર્થી માટેનો પ્લાન
Gemini સાથે અભ્યાસ કરો અને તમારા પોતાના ક્લાસ મટિરિયલ, અભ્યાસ માટેની નોટબુક, ક્રિયાપ્રતિક્રિયાત્મક વિઝ્યુઅલાઈઝેશન અને Gemini Liveના અમર્યાદિત અપલોડ મેળવો. કોઈ કિંમત વિના વિદ્યાર્થી માટેના પ્લાન વડે, તમે 1 વર્ષ માટે Gemini Omni સાથે વપરાશની વધુ ઉચ્ચ મર્યાદાઓ, 400 GB સ્ટોરેજ અને વીડિયો જનરેશનની સુવિધા પણ અનલૉક કરી શકો છો.
જ્ઞાનને સમજણમાં ફેરવો
તમારા અભ્યાસક્રમનો અભ્યાસ કરવા અને તેને સમજવા માટેની વધુ ઊંડાણપૂર્વકની રીત માટે, ક્રિયાપ્રતિક્રિયાત્મક વિઝ્યુઅલાઇઝેશન વડે કલ્પનાઓની કાર્ય કરવાની રીત જુઓ.
મનગમતા બનાવેલા અભ્યાસના ટૂલ વડે તમારી રીતે શીખો
અભ્યાસ માટેની નોટબુક બનાવવા માટે તમારા પોતાના અભ્યાસક્રમનું મટિરિયલ અપલોડ કરો. Gemini તમારા માટે અનુરૂપ બનાવેલો લર્નિંગ પ્લાન બનાવશે.
વિદ્યાર્થી હબ
ઍપમાંની કોઈ ખાસ સ્પેસ જ્યાં તમારા અભ્યાસક્રમો અને કન્ટેન્ટ કનેક્ટ થાય છે.
મનગમતી બનાવેલી ક્વિઝ
તમારી તમામ નોંધ અને કન્ટેન્ટને મનગમતી બનાવેલી ક્વિઝમાં ફેરવો.
પર્ફોર્મન્સ ટ્રૅકર
તેનાથી પણ બહેતર, તમારા વિકાસના ક્ષેત્રો શોધો.
અભ્યાસ માટેની નોટબુક
તમારા દરેક અભ્યાસક્રમો માટે કોઈ નોટબુક બનાવો.
Geminiનો વધુ લાભ મેળવો
Gemini Live
પડકારજનક કલ્પનાઓ સમજવામાં મદદ મેળવવા માટે Gemini Live સાથે રિઅલ-ટાઇમ વાતચીતો કરો.
ફોટો જનરેટ કરવો
લર્નિંગને બહેતર બનાવવામાં મદદ કરવા માટે મુશ્કેલ કલ્પનાઓને ક્રિયાપ્રતિક્રિયાત્મક વિઝ્યુઅલાઇઝેશનમાં ફેરવો.
કનેક્ટ થયેલી ઍપ
તમારા માટે મનગમતી બનાવેલી માહિતી વડે વ્યવસ્થિત રહેવા માટે, તમારા Gmail, Drive અને Workspace વચ્ચેના ડૉટને કનેક્ટ કરો.
Gemini વડે પાવર સ્ટડી
કોર્સના મટિરિયલની જરૂર હોય તેવા પ્રૉમ્પ્ટ માટે, સબમિટ કરો બટન પર ક્લિક કરતા પહેલાં પ્લીઝ તમારી ફાઇલો અપલોડ કરવાની ખાતરી કરો.
હોમવર્કમાં મદદ
તમે જેના પર કાર્ય કરી રહ્યા છો તે ફોટો અથવા ફાઇલ અપલોડ કરો અને Gemini તેને સ્પષ્ટ, પગલાંવાર માર્ગદર્શન આપી સમજાવશે અને સરળતાથી જવાબ પર કેવી રીતે પહોંચવું તે શીખવામાં મદદ કરશે.
-
ગણિતનો આ સવાલ સમજવામાં મને મદદ કરો
-
આ પેઇન્ટિંગનું ઐતિહાસિક મહત્ત્વ મને જણાવો
-
રોમન સામ્રાજ્યના પતન વિશે Deep Researchની સુવિધા ચલાવો
-
DNA રેપ્લિકેશનની કામ કરવાની રીત સમજાવો
પરીક્ષાની તૈયારીમાં મદદ
ખાતરી કરો કે તમે તમારી આગળની પરીક્ષા માટે તૈયાર છો. નોંધથી લઈને સ્લાઇડ સુધી તમારા દસ્તાવેજ અપલોડ કરો અને તેમને સ્ટડી ગાઇડ, પ્રૅક્ટિસ ટેસ્ટ અથવા પૉડકાસ્ટમાં ફેરવો.
-
આ લેકચરની નોંધના આધારે કોઈ ક્વિઝ બનાવો
-
ઔદ્યોગિક ક્રાંતિ વિશે મને ક્વિઝ પૂછો
-
મારી ક્લાસની નોંધને સ્ટડી ગાઇડમાં ફેરવો
-
આ રિપોર્ટમાંથી કોઈ ઑડિયો ઓવરવ્યૂ જનરેટ કરો
લેખનમાં મદદ
શરૂઆતથી લઈને છેલ્લા ડ્રાફ્ટ સુધી: Gemini વિચારવિનિમય કરવામાં, આઉટલાઇન કરીને તમારા આઇડિયાને વધુ ઝડપથી બહેતર કામમાં ફેરવવામાં તમારી મદદ કરે છે.
-
મારો નિબંધ પ્રૂફરીડ કરો અને સુધારાના સૂચનો આપો
-
આ ઇમેઇલને વધુ વ્યાવસાયિક બનાવો
-
મારા રૅઝ્યૂમેને બહેતર બનાવો
-
વિદ્યાર્થીની સંસ્થા માટે કોઈ વેબસાઇટ બનાવવામાં મને મદદ કરો
તમારા લર્નિંગને એક લેવલ ઉપર લઈ જવા માટે તૈયાર છો?
આજે જ કોઈપણ શુલ્ક વિના તમારા 1-વર્ષના Google AI Plusના વિદ્યાર્થી માટેના પ્લાન પર દાવો કરો.
સામાન્ય સવાલો
Google AI Plusની વિદ્યાર્થી માટેની કોઈ કિંમત વિનાની ઑફર યોગ્યતા ધરાવતા 18–24 વર્ષના કૉલેજના વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ છે. નવા વપરાશકર્તાઓ અને જે વિદ્યાર્થીઓની 2025ની AI Proની અજમાયશની સમયસીમા સમાપ્ત થઈ ગઈ હોય, તેઓ બન્ને આ માટે યોગ્યતા ધરાવી શકે છે. ઍક્સેસ જાળવી રાખવા માટે દર વર્ષે યોગ્યતાની ચકાસણી કરવી આવશ્યક છે.
સમગ્ર સેમેસ્ટર દરમિયાન રિસર્ચ કરવા, બનાવવા અને અભ્યાસ કરવા માટે વધુ અનુકૂળતા મેળવો.
Google AI Plusના વિદ્યાર્થી માટેના કોઈ કિંમત વિનાના પ્લાનમાં 2 ગણી વધુ ઉચ્ચ વપરાશની મર્યાદાઓ, 400 GBનો ક્લાઉડ સ્ટોરેજ, Gemini Omniનો ઍક્સેસ, ઉપરાંત અભ્યાસ માટેની નોટબુક, વિઝ્યુઅલ અને Live માટે અમર્યાદિત અપલોડ શામેલ છે.
Geminiની રચના માત્ર જવાબો જનરેટ કરવા માટે નહીં, પણ તમને વધુ અસરકારક રીતે અભ્યાસ કરવામાં મદદ કરવા માટે કરવામાં આવી છે.
અભ્યાસ માટેની નોટબુક તમારા અપલોડ કરેલા અભ્યાસક્રમો, લેક્ચરની નોંધો અને અભ્યાસક્રમના મટિરિયલને મનગમતા બનાવેલા ટૂલમાં ફેરવી શકે છે. તમે અત્યારે જે શીખી રહ્યાં છો તેને અનુરૂપ હોય એવા સ્ટડી ગાઇડ, ક્વિઝ અને સારાંશો વિશે વિચારો.
અમર્યાદિત અપલોડ અને તમારા પોતાના મટિરિયલ પર આધારિત જવાબો સાથે, Gemini તમને તમારા અભ્યાસક્રમ સાથે સંબંધિત સંદર્ભ સાથે અભ્યાસ કરવામાં મદદ કરે છે.
માત્ર યોગ્યતા ધરાવતા વિદ્યાર્થીઓ માટે. ઑફરની શરતો લાગુ થાય છે. 31 ડિસેમ્બર, 2026 સુધી રિડીમ કરો. સાઇન-અપ કરતી વખતે ચુકવણીનો માન્ય પ્રકાર જરૂરી છે. જો અગાઉ રદ કરવામાં ન આવે, તો અજમાયશ સમાપ્ત થયા પછી Google AI Plus ઑટોમૅટિક રીતે ₹399/માસ વસૂલશે. કોઈપણ સમયે રદ કરો.