Skip to main content
નમસ્તે, Gemini

Google તરફથી દરરોજના AI આસિસ્ટંટને મળો

શબ્દોને વીડિયોમાં બદલો

અમારા લેટેસ્ટ વીડિયો જનરેશન મૉડલ વડે 8 સેકન્ડના ઉચ્ચ ક્વૉલિટીના વીડિયો બનાવો. બસ, તમારા વિચારોનું વર્ણન કરો અને તમારા આઇડિયાને મોશનમાં જીવંત બનતા જુઓ.

જટિલ સવાલો પૂછો

DNA રેપ્લિકેશનની પ્રક્રિયા વિશે સમજવા માગો છો અથવા હાથ વડે કોઈ વસ્તુ બનાવવાની રીત વિશે જાણવા માગો છો? Gemini Google Searchમાં ગ્રાઉન્ડેડ છે, જેથી તમે તેને કોઈપણ બાબત વિશે પૂછી શકો છો અને જ્યાં સુધી તે વાજબી જવાબ ન આપે ત્યાં સુધી તમે સવાલો વડે ફૉલોઅપ કરી શકો છો.

Gemini prompt bar that reads "Ask me anything"

સેકન્ડમાં ફોટા બનાવો

અમારા લેટેસ્ટ ફોટો જનરેટ કરવાના મૉડલ Imagen 4 સાથે, તમે લોગો ડિઝાઇન કરવા માટે પ્રેરણા મેળવી શકો છો, ઍનિમેથી લઈને ઑઇલ પેઇન્ટિંગમાંથી વૈવિધ્યપૂર્ણ શૈલીઓ વિશે શોધખોળ કરી શકો છો અને બસ થોડાક શબ્દોમાં ફોટા બનાવી શકો છો. એકવાર જનરેટ થઈ જાય પછી, તમે તાત્કાલિક ડાઉનલોડ કરી શકો છો અથવા અન્ય લોકો સાથે શેર કરી શકો છો.

Gemini Live સાથે વાત કરો

Gemini Live સાથે સામૂહિક રીતે સમસ્યાનું સમાધાન કરવા માટે મોટેથી આઇડિયા બોલો, ઇન્ટરવ્યૂ સંબંધિત સવાલોનો અભ્યાસ કરો તમે જે વિશે ચર્ચા કરવા માગતા હો તે ફાઇલ કે ફોટો શેર કરો અને Gemini Live સાથે વાત કરો.

ઓછા સમયમાં લખો

ખાલી પેજ પરથી તૈયાર પ્રોડક્ટ પર વધુ ઝડપથી જાઓ. ટેક્સ્ટનો સારાંશ આપવા, પહેલા ડ્રાફ્ટ જનરેટ કરવા અને તમે પહેલેથી લખેલી બાબતો વિશે પ્રતિસાદ મેળવવા માટે ફાઇલો અપલોડ કરવા Geminiનો ઉપયોગ કરો.

Gemini-assisted suggestions for writing.

તમારી શીખવાની ક્ષમતા વધારો

તમારા જ્ઞાનને ચકાસવા માટે અભ્યાસની યોજનાઓ, વિષયના સારાંશો અને ક્વિઝ બનાવો. Gemini Live સાથે મોટેથી બોલીને તમે પ્રસ્તુતિઓનો અભ્યાસ પણ કરી શકો છો.

એક જ સમયે એક કરતાં વધુ ઍપમાં ટાસ્ક કરવામાં મદદ મેળવો

ઍપ વચ્ચે સ્વિચ કર્યા વિના તમને જોઈતી વસ્તુઓ શોધવામાં તમારી મદદ કરવા માટે Gemini Gmail, Google Calendar, Google Maps, YouTube અને Google Photosમાંની તમારા ડેટા સાથે કનેક્ટ કરે છે. તમે Geminiનો ઉપયોગ અલાર્મ સેટ કરવા, મ્યુઝિક નિયંત્રિત કરવા અને હાથના ઉપયોગ વિના કૉલ કરવા માટે કરી શકો છો.

Deep Research વડે શોધવામાં લાગતા કલાકોમાં ઘટાડો કરો

સેંકડો વેબસાઇટ પર શિફ્ટ કરો, માહિતીનું વિશ્લેષણ કરો અને મિનિટોમાં સર્વગ્રાહી રિપોર્ટ બનાવો. આ એક મનગમતા બનાવેલા સંશોધન એજન્ટ જેવું છે જે તમને કોઈપણ બાબતમાં ઝડપથી કામ કરવામાં મદદ કરે છે.

Gemini analyzing results of multiple documents.

Gemsની મદદથી કસ્ટમ નિષ્ણાતો બનાવો

તમારા પોતાના AI નિષ્ણાતને ટૂંકમાં માહિતગાર કરવા માટે ઉચ્ચ રીતે વિગતવાર સૂચનો સાચવો અને ફાઇલો અપલોડ કરો. Gem કારકિર્દી માટે કોચ, બ્રેઇનસ્ટૉર્મ પાર્ટનર અથવા કોડિંગ માટેના મદદગારમાંથી કંઈપણ હોઈ શકે છે.

મોટી ફાઇલો અને કોડ રિપૉઝિટરીમાં ઊંડે ઉતરો

10 લાખ ટોકનની લાંબી સંદર્ભ વિન્ડો સાથે, Gemini Pro એક જ સમયે આખી પુસ્તકો, લાંબા રિપોર્ટ અને બીજા ઘણાને સમજી શકે છે અને તેનું વિશ્લેષણ કરી શકે છે, જેમાં વધુમાં વધુ 1500 પેજ અથવા કોડની 30 હજાર લાઇન અપલોડ કરી શકાય છે.

પ્લાન

Free

ઑફિસમાં, શાળામાં કે ઘરે ટાસ્ક પૂરા કરવા માટે Google AI પાસેથી દરરોજ મદદ લો.

Google એકાઉન્ટ સાથે $0 / માસ
Gemini ઍપ
તમારું વ્યક્તિગત, પ્રોઍક્ટિવ અને સશક્ત Al આસિસ્ટંટ
  • 2.5 Flashનો ઍક્સેસ

  • 2.5 Proનો મર્યાદિત ઍક્સેસ

  • Imagen 4 વડે ફોટો જનરેટ કરવો

  • Deep Research

  • Gemini Live

  • Canvas

  • Gems

Whisk
Imagen 4 અને Veo 2 વડે ફોટા જનરેટ કરો અને ઍનિમેટ કરો
NotebookLM
રિસર્ચ અને લેખન આસિસ્ટંટ
સ્ટોરેજ
Photos, Drive અને Gmail માટે કુલ 15 GB સ્ટોરેજ
Google AI Pro

તમારી પ્રૉડક્ટિવિટી અને ક્રિએટિવિટીને બૂસ્ટ કરવા નવી અને શક્તિશાળી સુવિધાઓનો વધુ ઍક્સેસ મેળવો.

$19.99 / માસ
એક મહિના માટે $0
બધું મફત અને:
Gemini ઍપ
અમારા સૌથી સક્ષમ મૉડલ 2.5 Pro, 2.5 Pro પર Deep Researchનો વધુ ઍક્સેસ મેળવો અને Veo 3 Fast વડે વીડિયો જનરેશનની સુવિધાને અનલૉક કરો, અમારું એવું વીડિયો જનરેશન મૉડલ જે સ્પીડ ઑપ્ટિમાઇઝ કરતી વખતે ઉચ્ચ ક્વૉલિટી જાળવી રાખે છે
Flow
સિનેમૅટિક દૃશ્યો અને સ્ટોરી બનાવવા માટે Veo 3 Fast વડે કસ્ટમ બિલ્ટ થયેલા અમારા AI ફિલ્મમેકિંગ ટૂલનો ઍક્સેસ મેળવો
Whisk
Veo 2 વડે ફોટાથી-વીડિયો-રચના માટે ઉચ્ચતર મર્યાદા
NotebookLM
રિસર્ચ અને લેખન આસિસ્ટંટ સાથે 5 ગણા વધારે ઑડિયો ઓવરવ્યૂ, નોટબુક અને બીજું ઘણું
Gmail, Docs, Vids અને વધુ સેવાઓમાં Gemini
Geminiને સીધું Google ઍપમાં ઍક્સેસ કરો
Gemini in Chrome (વહેલો ઍક્સેસ)
વેબને બ્રાઉઝ કરવા માટે તમારું વ્યક્તિગત આસિસ્ટંટ
સ્ટોરેજ
Photos, Drive અને Gmail માટે કુલ 2 TB સ્ટોરેજ
Google AI Ultra

Google AI અને અનન્ય સુવિધાઓના શ્રેષ્ઠ લાભના ઉચ્ચતમ લેવલના ઍક્સેસને અનલૉક કરો.

$249.99 / માસ
3 મહિના માટે $124.99 / માસ
Google AI Proમાંનું બધું અને:
Gemini ઍપ
અમારા અત્યાધુનિક વીડિયો જનરેશન મૉડલ Veo 3નો ઉચ્ચ લેવલનો ઍક્સેસ. અને ટૂંક સમયમાં, અમારા સૌથી અદ્યતન તર્ક મૉડલ, 2.5 Pro Deep Thinkની ઉચ્ચતમ મર્યાદા મેળવો
Flow
Veo 3નો ઍક્સેસ અને વીડિયો માટે ઘટકો જેવી પ્રીમિયમ સુવિધા સાથે અમારા AI ફિલ્મમેકિંગ ટૂલમાં ઉચ્ચ લેવલનો ઍક્સેસ
Whisk
Veo 2 વડે ફોટાથી-વીડિયો રચના માટે મહત્તમ મર્યાદા
NotebookLM
મહત્તમ મર્યાદાઓ અને મૉડલની શ્રેષ્ઠ ક્ષમતાઓ (આ વર્ષે થોડા સમય પછી)
Gmail, Docs, Vids અને વધુ સેવાઓમાં Gemini
Geminiને સીધું Google ઍપમાં મેળવવા માટે મહત્તમ મર્યાદાઓ
Project Mariner (વહેલો ઍક્સેસ)
એજન્ટિક રિસર્ચ પ્રોટોટાઇપ વડે ટાસ્કને સ્ટ્રીમલાઇન કરો
YouTube Premiumનો વ્યક્તિગત પ્લાન
YouTube જાહેરાતમુક્ત, ઑફલાઇન અને બૅકગ્રાઉન્ડમાં
સ્ટોરેજ
Photos, Drive અને Gmail માટે કુલ 30 TB સ્ટોરેજ

તમારી જરૂરિયાતોને આધારે અપગ્રેડ કરો

સુવિધાઓ

Live

Talk it out Live with Gemini. Gemini Live1 is a more natural way to chat with Gemini. Go Live to brainstorm and organize your thoughts, or share a pic, video or file and get real-time, spoken responses. Available to mobile users in 45+ languages and over 150 countries.

Talk with Gemini about anything you see

Now you can have a conversation with Gemini about anything you’re looking at, around you or on your screen.

વીડિયો

Now you can share your phone’s camera to get help with anything you’re looking at.2 Ask for storage ideas for this little corner of your apartment, help picking an outfit for your night out, or step-by-step guidance on fixing your coffee machine.

Screenshare

Get instant help with anything on your screen.2 Share your screen with Gemini select the perfect photos for your next post, hear a second opinion on that new purse, or even ask about the settings menu of your phone.

Images

Add images to Gemini Live to chat about what you capture. Get advice on paint swatches for your DIY renovation, or snap a pic of your textbook to get help understanding complex topics.

Files

Upload files to Gemini Live, and Gemini will dig into the details with you. See what’s in store this semester by adding your syllabus, understand what’s trending from spreadsheets, or upload a user manual to go step by step.

Chat Naturally

Go Live to brainstorm out loud. Gemini adapts to your conversational style so you can change your mind mid-sentence, ask follow-up questions, and multi-task with ease. Need to interrupt or want to change the subject? Gemini Live can easily pivot in whatever direction you want to take the conversation.

Spark Your Curiosity

Unlock instant learning whenever inspiration strikes- whether you're practicing your French for an upcoming trip, preparing for an interview, or looking for advice while shopping. Refine your skills, explore new topics, and collaborate on ideas with a little help from Gemini. Experience the convenience of having an helpful guide and creative partner at your fingertips.

Talk beyond Text

Bring context to your conversations. Share what you're seeing, working on, or watching, and Gemini will provide tailored assistance and insights. From understanding complex documents and photos you’ve taken, to sharing your camera to get step-by-step project guidance, Gemini is ready to dive into what you're seeing, creating richer, more dynamic conversations.

1. Check responses for accuracy. Compatible with certain features and accounts. Internet connection required. Available on select devices and in select countries, languages, and to users 18+.

2. Google AI Pro subscription may be required.

સુવિધાઓ

સેકન્ડમાં ફોટા બનાવો

Geminiમાં Imagen 4 વડે અદ્ભુત ફોટા બનાવો, અમારું અત્યાર સુધીનું સૌથી ઉચ્ચ ક્વૉલિટીવાળું ટેક્સ્ટ-થી-ફોટોનું મૉડલ. તમારા આઇડિયાને સરળતાથી આબેહૂબ વિગતો અને વાસ્તવિકતા સાથે વિઝ્યુઅલમાં રૂપાંતરિત કરીને બહાર લાવો.

ટાઇપોગ્રાફિકની દૃષ્ટિએ…

Imagen 4 સચોટતાના નવા લેવલ સાથે ટેક્સ્ટને રેન્ડર કરે છે.

ખરેખર, કોઈપણ નવું પરિમાણ,
દાખલ કરો.

તમારા ફોટા મૅક્રોમાં મેળવો

કોઈપણ શૈલીમાં કલ્પના કરો

અતિવાસ્તવિક શોધખોળ કરો

સુવિધાઓ

એક જ સમયે એક કરતાં વધુ ઍપમાં ટાસ્ક કરવામાં મદદ મેળવો

ઍપની મદદથી, તમે હવે તમારા Gmailમાંથી સારાંશ મેળવી શકો છો, Google Keepમાં તમારા કરિયાણાના લિસ્ટમાં આઇટમ ઉમેરી શકો છો, Google Maps પર ઝટપટથી તમારા મિત્રની મુસાફરી માટે ટિપ તૈયાર કરી શકો છો, YouTube Music પર કસ્ટમ પ્લેલિસ્ટ પસંદ કરી શકો છો અને બીજા ઘણા કાર્યો કરી શકો છો.

તમારા ઇમેઇલમાં સાચી માહિતી શોધો

Geminiને અમુક સંપર્કોના ઇમેઇલનો સારાંશ કાઢવા અથવા તમારા ઇનબૉક્સમાં ચોક્કસ માહિતી શોધવા માટે કહો.

નવા મ્યુઝિકનો આનંદ લો

તમારા મનપસંદ ગીતો, કલાકારો અને પ્લેલિસ્ટ પ્લે કરો, શોધો અને જાણકારી મેળવો. Geminiને કોઈપણ પળ માટે સંપૂર્ણ પ્લેલિસ્ટ બનાવવા દો – જેમ કે 2020 પછીના લોકપ્રિય ગીતોનું પસંદગીનું પ્લેલિસ્ટ.

તમારા દિવસનું બહેતર રીતે આયોજન કરો

Geminiને તમારું કૅલેન્ડર સુવ્યવસ્થિત કરવા દો અને ઇવેન્ટનો ટ્રૅક રાખવામાં તમારી મદદ કરવા દો. કૉન્સર્ટ ફ્લાયરનો ફોટો લો અને Geminiને તે વિગતોના આધારે કૅલેન્ડર ઇવેન્ટ બનાવવા માટે કહો.

વિશ્વનીય પાઠ્યપુસ્તકોમાંથી જાણકારી મેળવો

રાઇસ યુનિવર્સિટીની શૈક્ષણિક બિનલાભકારી પહેલ OpenStaxની મદદથી Gemini શૈક્ષણિક પાઠ્યપુસ્તકોમાંથી માહિતી મેળવી શકે છે. Geminiને કોઈપણ કલ્પના અથવા વિષય વિશે પૂછો અને સંબંધિત પાઠ્યપુસ્તકના કન્ટેન્ટની લિંક સાથે સંક્ષિપ્તમાં સંપૂર્ણ સમજૂતી મેળવો.

સુવિધાઓ

Gemsની મદદથી કસ્ટમ નિષ્ણાતો બનાવો

Gems એ કોઈપણ વિષય અંગે મદદ માટેના તમારા કસ્ટમ AI નિષ્ણાતો છે. Gems કારકિર્દી માટે કોચ, સામૂહિક રીતે સમસ્યાનું સમાધાન કરતા પાર્ટનર અથવા કોડિંગ માટેના મદદગારમાંથી કંઈપણ હોઈ શકે છે. અમારા પહેલેથી બનાવેલા Gemsના સ્યૂટ વડે શરૂઆત કરો અથવા તમારી વિશિષ્ટ જરૂરિયાતોને અનુરૂપ તમારા પોતાના કસ્ટમ Gems બનાવો.

વધુ સરળતાથી પ્રક્રિયા કરો

તમને તમારા સૌથી વધુ રિપીટ થતા ટાસ્ક માટે ખૂબ જ વિગતવાર પ્રૉમ્પ્ટ સૂચનાઓ સાચવવા દે છે જેથી તમે સમય બચાવી શકશો અને વધુ ગાઢ અને વધુ ક્રિએટિવ સહયોગ પર ફોકસ કરી શકશો.

તમારી પોતાની ફાઇલો અપલોડ કરો

તમે કસ્ટમ Gemsને જરૂરિયાત મુજબ મદદરૂપ થાય એવા સંદર્ભ અને સંસાધનો આપી શકો છો.

તમારા અનુભવને મનગમતો બનાવો

ભલે તમને ચોક્કસ ટોન અને શૈલીમાં લખવા માટે Gemની જરૂર હોય અથવા કોઈ વિશિષ્ટ વિષય પર નિષ્ણાતના જ્ઞાનની જરૂર હોય, Gems તમારી પ્રોડક્ટિવિટી વધારી શકે છે.

સુવિધાઓ

મોટી ફાઇલો અને કોડ રિપૉઝિટરીમાં ઊંડે ઉતરો

Gemini in Pro can analyze more information than any other widely available chatbot. It has a context window of 1 million tokens, which means it can process up to 1,500 pages of text or 30K lines of code simultaneously.

જટિલ વિષયોને સમજો અને વધુ સ્માર્ટ રીતે અભ્યાસ કરો

એક જ સમયે કોઈ વિષય પર ગાઢ સંશોધન પત્રો અને પાઠ્યપુસ્તકોનું વિશ્લેષણ કરો અને તમારા ચોક્કસ અભ્યાસક્રમ અને શીખવાની શૈલીને અનુરૂપ મદદ મેળવો. તમે પરીક્ષાઓ અને અભ્યાસની નોંધ પણ બનાવી શકો છો.

અનેક ફાઇલો વિશેની જાણકારીઓ મેળવો

ગ્રાહકોના હજારો રિવ્યૂ, સોશિયલ મીડિયા પરની પોસ્ટ અને સપોર્ટ ટિકિટનું એકી વખતે વિશ્લેષણ કરીને વલણો, ગ્રાહકોને વારંવાર આવતી સમસ્યાઓ અને વધતી જરૂરિયાતોને ઓળખવા માટે ગ્રાહકના પ્રતિસાદને ઊંડાણપૂર્વક સમજો. પછી તમે કરેલી શોધોના આધારે પ્રસ્તુત કરવા યોગ્ય ચાર્ટ બનાવો.

કોડને બહેતર રીતે સમજો અને તેને અમલમાં લાવો

Upload up to 30K lines of code and have Gemini in Pro suggest edits, debug errors, help optimize large scale performance changes, and explain how different parts of the code work.

વીડિયો જનરેટ કરવો

Veo 3 વડે કંઈક નવું કરો

અમારા લેટેસ્ટ AI વીડિયો જનરેટર, Veo 3 વડે 8 સેકન્ડના ઉચ્ચ ક્વૉલિટીના વીડિયો બનાવો. Google AI Pro પ્લાન સાથે તેને અજમાવી જુઓ અથવા Ultra પ્લાન સાથે મહત્તમ ઍક્સેસ મેળવો. તમારા મનમાં શું છે, બસ તેનું વર્ણન કરો અને મૂળ ઑડિયો જનરેટ કરવાની સુવિધા વડે તમારા આઇડિયાને જીવંત થતા જુઓ.

કલ્પના કરો. તેનું વર્ણન કરો. બસ, થઈ ગયું.

શોધખોળ કરવા માટે

વિવિધ શૈલીઓ વાપરી જુઓ, ઍનિમેટેડ પાત્રોને જીવંત બનાવો અને તમે કદી વિચાર્યું ન હોય એવી રીતે અલગ-અલગ ઑબ્જેક્ટને વીડિયોમાં જોડો. જુઓ, તમે કેવા પ્રકારના વીડિયો બનાવી શકો છો.

શેરિંગ માટે

મજેદાર મીમ બનાવો, મિત્રો, પરિવારોમાં ઘટતી રમુજી ઘટનાઓને વીડિયોમાં રૂપાંતરિત કરો, ખાસ પળોને અલગ અંદાજમાં રજૂ કરો અને કોઈના એક સ્મિત માટે તેમના વીડિયોને વ્યક્તિગત ઓપ આપો.

સામૂહિક રીતે સમસ્યાનું સમાધાન કરવા માટે

ક્રિએટિવ બ્લૉકને તોડો અને તમારા આઇડિયાને વિઝ્યુઅલાઇઝ કરી જુઓ. પ્રોડક્ટની કલ્પનાઓ અને તેને ડિઝાઇન કરવાથી લઈને ઝડપથી તેને પ્રોટોટાઇપ કરીને તેની વાર્તા કહેવાની કલા સુધીની બધી બાબતોમાં Gemini તમારી મદદ કરી શકે છે.

અમારા Veo મૉડલ વિશે વધુ જાણો

Veo 3 Fast

અમારા વીડિયો જનરેશન મૉડલનો ઉપયોગ કરીને સાઉન્ડ સાથે વીડિયો બનાવો, જે સ્પીડને ઑપ્ટિમાઇઝ કરતી વખતે ઉચ્ચ ક્વૉલિટી જાળવી રાખે છે.

8 સેકન્ડના વીડિયો બનાવો
ઉચ્ચ ક્વૉલિટી, કન્ટેન્ટને સ્પીડ માટે ઑપ્ટિમાઇઝ કરવામાં આવી છે
નવું
મૂળ ઑડિયો જનરેટ કરવો
Veo 3

અમારા અત્યાધુનિક વીડિયો જનરેશન મૉડલનો ઉપયોગ કરીને 8 સેકન્ડના ઉચ્ચ ક્વૉલિટીના વીડિયો સાઉન્ડ સાથે બનાવો.

Google AI Ultra પ્લાન સાથે
8 સેકન્ડના વીડિયો બનાવો
અત્યાધુનિક વીડિયો ક્વૉલિટી
નવું
મૂળ ઑડિયો જનરેટ કરવો

સામાન્ય સવાલો

હા, તમે તમારા મોબાઇલની Gemini ઍપમાં વીડિયો બનાવી અને શેર કરી શકો છો. વીડિયો બનાવવા માટે, તમારા પ્રૉમ્પ્ટ બારમાં "વીડિયો" બટનને ટૅપ કરો. જો તમને તે જોવા ન મળે, તો વધુ વિકલ્પો જોવા માટે ત્રણ ડૉટવાળા બટનને ટૅપ કરો.

Google AI Pro પ્લાન સાથે Veo 3 Fast અજમાવી જુઓ અથવા 70+ દેશમાં ઉપલબ્ધ Google AI Ultra સાથે મહત્તમ ઍક્સેસ મેળવો.

Veo 2 એવા દેશોમાં ઉપલબ્ધ છે, જ્યાં Veo 3 મૉડલ ઉપલબ્ધ નથી.

અમે AI વડે વીડિયો જનરેટ કરવાની આ સુવિધાને સલામત અનુભવ બનાવવા માટે સલામતી સંબંધિત કેટલાક મહત્ત્વપૂર્ણ પગલાં લીધા છે. આમાં વ્યાપક પ્રમાણમાં રેડ ટીમિંગ અને મૂલ્યાંકનની પ્રક્રિયાઓ શામેલ છે, જેનો હેતુ એવું કન્ટેન્ટ બનતા અટકાવવાનો છે કે જે અમારી પૉલિસીઓનું ઉલ્લંઘન કરતું હોય. ઉપરાંત, Gemini ઍપમાં Veo વડે જનરેટ કરવામાં આવેલા બધા વીડિયોને જોઈ શકાતા વૉટરમાર્ક અને  SynthID વડે માર્ક કરવામાં આવે છે, જે દરેક ફ્રેમમાં શામેલ કરવામાં આવેલો ડિજિટલ વૉટરમાર્ક છે, જે સૂચવે છે કે વીડિયો AI વડે જનરેટ કરવામાં આવ્યો છે.

Geminiના આઉટપુટ મુખ્યત્વે વપરાશકર્તા દ્વારા આપવામાં આવતા પ્રૉમ્પ્ટ દ્વારા નિર્ધારિત થાય છે અને અન્ય જનરેટિવ AI ટૂલની જેમ, કેટલીક વાર તે એવું કન્ટેન્ટ જનરેટ કરી શકે છે જે અમુક લોકોને વાંધાજનક લાગી શકે છે. અમે થમ્બ્સ અપ/ડાઉન બટન મારફતે તમારો પ્રતિસાદ સાંભળવાનું ચાલુ રાખીશું અને તેના આધારે સતત સુધારા કરતા રહીશું. વધુ વિગતો માટે, તમે અમારી વેબસાઇટ પર અમારા અભિગમ વિશે વાંચી શકો છો.

પરિણામોનો હેતુ ઉદાહરણ આપવાનો છે અને તે બદલાઈ શકે છે. અમુક સુવિધાઓ માટે ઇન્ટરનેટ અને સબ્સ્ક્રિપ્શન હોવું જરૂરી છે. 18 વર્ષથી વધુ ઉંમરના વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ. જવાબદારીપૂર્વક કન્ટેન્ટ બનાવો.